Bharat Vaghela Poems

Hit Title Date Added

હું તો પ્રભુનું રમકડું છું,
હું તો નટખટ એક મનડું છું,
બેસું તો સંત જન બની રે'.
બાકી તો રે'વે માંકડું છે..! !
...

જનમ સાથે મરણની મનમાની ભરીને લાવ્યો છું,
બધા માની શકે તેવી જવાની ભરીને લાવ્યો છું.!

મરણ સાથે દવાદારૂ લઈ મોક્ષ પણ ચાખું છું,
...

આ મારા કવને હું ભવન સમજું છું,
છું વેદમય, વાચાળ ચિંતન સમજું છું,

જો મારો હવે તારી સાથેનો વર્તાવ,
...

4.
નાચી અખિયાં

નાચી અખિયાં,
મન હુવા બાવલા,
દિલ દીવાના..! !
...

5.
જનમ મરણ કા ભેદ પાયા, .........

પરખુગાં ફિર માનુંગા, મૈ સતલોક જાઉંગા,
ત્રીકુટીમેં તાર જોડુંગા મૈ સતલોક જાઉંગા,

પુરા ગુરુ કી બની છાયા, અનભે સાહબ કુ પાયા,
...

Close
Error Success