વટપલ્લી નાં વાસી Poem by Mehta Hasmukh Amathaal

વટપલ્લી નાં વાસી

વટપલ્લી નાં વાસી

અમે વટપલ્લી નાં વાસી
મૂર્તિપૂજક ને દેરાવાસી
મને વસ્યો અહિંસાનો પુજારી
અહીનું જીવન છે અલગારી।

શાંતિનાથ દાદા એ શાંતિ આપી
પાર્ષ્વનાથ દાદા એ ખ્યાતી આપી
'નવકાર' છે મહામુલો મંત્ર અમારો
કદી નાં ડગે વિશ્વાસ તમારો।

ચારે દિશાએ ધજા ઓ ફરકે
મન મારું કદી ના ભય થી ફફડે
અહિંસા અમારા રક્ત માં વહે છે
ધર્મ નો પાયો અખંડ રહે છે।

કદી કદી લેજો મુલાકાત અમારી
વટપલ્લી છે નગરી પુરાણી
અહીં ના વાસી પ્રેમ ને ઝંખે
દાદા ની કૃપા થી રહે છે શાંતિ સુખે।

આવી નગરી નો ઉદ્ધાર છે બાકી
શાંતિ ની અહીંયા છે બાદબાકી
પ્રભુ સ્મરણ થી શાંતિ આવે
દરેક રહે સુખે થી ને સમૃદ્ધિ ને લાવે।.

આવું નાનું ગામ અમારું
લાગે છે મન ને દિલ થી પ્યારું
બધા એક બીજાને પ્રેમ થી મળીયે
ધર્મ નો વારસો છે મહામુલો તન મન ધન થી સાચવીએ

વટપલ્લી નાં વાસી
Thursday, January 14, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 14 January 2016

આવું નાનું ગામ અમારું લાગે છે મન ને દિલ થી પ્યારું બધા એક બીજાને પ્રેમ થી મળીયે ધર્મ નો વારસો છે મહામુલો તન મન ધન થી સાચવીએ

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 January 2016

WELCOEM RAJENDRADOSHI Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 January 2016

welcome Rajani Champaneri and Llean Solano Goldano like this. Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 January 2016

welcome ruchi shah, rohit mehta n rajendradoshi Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 January 2016

Ajay Vavadiya likes this. Comments welcome Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 January 2016

Navnath Dubile likes this. Comments welcome Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success