હાઇકુ "સંબંધ (6-6) Poem by KIRTI SHAH

હાઇકુ "સંબંધ (6-6)

સ્વાર્થ સમક્ષ સમજ
કરે નષ્ટ સૌ
સગપણ

જગે સ્વાર્થ સાધના
તે ન કોય મોટું
તત્વજ્ઞાન

સ્વાર્થી માર્ગે આવતો
જે સંબંધ તો થતો
ઉચ્છેદ

તણાય સ્વાર્થ પ્રેમાળ
પ્રવાહે ત્યાં રહે
સંબંધ

માણસ ઘડે ભગવાન
ન તે કોઈ
માણસાઈ

સુગંધના અભાવે પણ
આકર્ષે ફૂલ
રંગોએ

સૃષ્ટિનો માલિક ઓ
ખુદે તારું જગ
કેમ લુચ્ચું

મેલું વસ્ત્ર બદલે માનવી
ન મલિન

સબંધો એજ બદલે
સંજોગે તે ખોટ
સ્નેહીની

કેટલી દુર 'માં'
ક્ષણ દરેક યાદે
હાલરડુ

કચરા વાળી ઉકરડે
ય જીવતી
જીન્દગાની

એઠવાડ પણ ટેસથી
અરોગતી
કામવાળી

અહેસાન મરેના
ભૂલે ન કોઈ
અમર અહેશા

મૂંઝવણે બને જે
સમજી ઢાલ તે
જ સંમ્બંધ

ધન ને જ્ઞાને ભારે
ઝૂકતો માનું
ચરિત્રે ખાલી

Thursday, January 14, 2016
Topic(s) of this poem: haiku
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success