કોને આપશું શ્રેય Kone Aapshun Poem by Mehta Hasmukh Amathaal

કોને આપશું શ્રેય Kone Aapshun

કોને આપશું શ્રેય

હું વાંચું છું
અને સાંભળું પણ છું
ઘણી મોટી મોટી વાતો
મને શરમ આવેછે અને લાગે છે ગધેડા ની લાતો।

લોકો ને કેમ આનંદ આવતો હશે
આ અહમ એમનો ક્યારે તૂટશે!
એવો શો ભરમ છે કે જે તેમને પ્રેરે છે
શા માટે આવો આડંબર તેમને ઉત્સાહિત કરે છે?

'મારો દીકરો અને દીકરી અમેરિકા છે'
'જમાઈ પણ ત્યાંજ સ્થાયી થયા છે'
'પૈસો પુષ્કળ પણ સાલું આપણ ને ના ફાવે'
આપણ ને તો આપણું વતન જ યાદ આવે।

આટલું કહેતા કહેતા તેમને ડૂમો ભરાઈ આવે
'છોકરો અને વહું' નું નામ લેતાંજ જાણે કરંટ લાગે
આંખોમાં ઝળઝળિયાં આવી જાય
પણ વાત કેમ કરીને બહાર જાય!

આવું દુઃખ કે સુખ ગમગીન કરી જાય
તેમ ને કેમ સાચવવા તેનો ચિતાર આપી જાય
આજે ભૌતિક યોગ અનેં યુગ ચરમ સીમા પાર છે
આવે સમયે ચર્ચા સમજ થી પર છે।

મને લોકો ની વાતો નથી ગમતી તેવું નથી
હું સાંભળું છે ' એન્જીનીયર હોંટેલ માં વાસણો ધોવે છે
લોકો પૈસા ખાતર કોઈ પણ કામ માટે શરમ અનુભવતા નથી
આવા લોકો ભારત માં આવતા ની સાથે ધન્યતા ભેર શરમ થી શરમાતા નથી।

'હું માનવ થાઉં તો પણ ઘણું' જુની સ્કૂલ સમય ની પંક્તિ યાદ આવે છે
પણ આ બધું બીજા ને સમજાવવા માટે પ્રયોગ માત્ર છે
'પૈસો સે મારો પરમેશ્વર અને હું પૈસા નો દાસ 'જીવન નું એક માત્ર ધ્યેય
આપણે આ બધાનો કોને આપશું શ્રેય?

કોને આપશું શ્રેય Kone Aapshun
Thursday, January 19, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 19 January 2017

હું માનવ થાઉં તો પણ ઘણું જુની સ્કૂલ સમય ની પંક્તિ યાદ આવે છે પણ આ બધું બીજા ને સમજાવવા માટે પ્રયોગ માત્ર છે પૈસો સે મારો પરમેશ્વર અને હું પૈસા નો દાસ જીવન નું એક માત્ર ધ્યેય આપણે આ બધાનો કોને આપશું શ્રેય?

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 January 2017

WELCOME TRIBHOVAN PANCHAL Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 January 2017

welcome Hitesh Bhagat Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 January 2017

welcoem DrNavin Kumar Upadhyay Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 January 2017

Udayanath Majhi Unlike · Reply · 1 · 3 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 January 2017

a welcome manish pataliya Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 January 2017

Sheila Ann Anderson nice Like · Reply · 10 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 January 2017

welcoem Joy Montebon Unlike · Reply · 1 · 1 hr

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 January 2017

welcome nisha sharmaa Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 January 2017

welcoem pathan Pathan Soyab Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success