પરુષપ્રધાન વ્યસ્થા Purushpradhan Poem by Mehta Hasmukh Amathaal

પરુષપ્રધાન વ્યસ્થા Purushpradhan

પરુષપ્રધાન વ્યસ્થા

આંખો વહે અનરાધાર
કારણ નો કોઈ નહિ આધાર
હું ફસાઈ ગયોછું વચ્ચે મજરાધાર
કોઈ નો પણ નથી કહેવાનો અધિકાર।

મારી આંખો ઘણુંજ કહી જાય છે
આંસુ નીર ની જેમ વહી જાય છે
મારી ધીરજ હવે ઓસરતી જાય છે
મારી પુકારવાની હામ ધીમી થતી જાય છે।

લોકો કેમ સમજતા નથી?
મારા જીવન માં છાયેલા અંધારા ને કેમ જોઈ શકતા નથી
મને પુંજમયજ્યોતિ ની જરૂર છે
ફક્ત ઉપરવાળો જ મદદગાર છે।

મારો આશરો ફક્તએકજ છે
તું એનાથી માહિત છે જ
મારો ઉદ્ધાર એના વગર નથી
મારુ જીવન શકય જનથી।

કોઈ ચમત્કાર થઇ જાય
મારા જીવન ફરીથી તેજોમય થઇ જાય
અંધકાર ને કોઈ અવકાશ નથી
મારા જીવન માં કોઈ નવરાશ નથી।

પ્રભુ, હવે તો કૃપા કરો
મારી આશા પુરી તો કરો
હું અબળા કે નિરાધાર નથી
સ્ત્રી છું પણ હામ ની કોઈ ઉણપનથી।

અમે ધરતી ની એક ઉપજ
સમજ પણ છે સહજ
હક હમારો પણ અમે દેખાડીએ શાણપણ
પરુષપ્રધાન વ્યસ્થાના કરે કોઈ ચણભણ।

પરુષપ્રધાન વ્યસ્થા Purushpradhan
Monday, October 30, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 30 October 2017

welcome Alpesh trivedi Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 30 October 2017

અમે ધરતી ની એક ઉપજ સમજ પણ છે સહજ હક હમારો પણ અમે દેખાડીએ શાણપણ પરુષપ્રધાન વ્યસ્થા ના કરે કોઈ ચણભણ। .

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success