KIRTI SHAH Poems

Hit Title Date Added
41.
એક એક વહેવાર

એક મેક ને મળવાનું
અનેક પ્રસંગો
ખાવું પીવું કે પહેરવેશ
વ્યક્તિગત, કુટુમ્બીક કે સામાજિક
...

42.
Haiku

તરસ્યો પહોચ્યો તિરે
નસીબે પ્યાસિ
નદિ નીરે
...

43.
મનથી જોડાયેલ તે

સાંજનો સમય હતો
થોડો સમય નવરાસ હતી
તે પણ સાથે હતી
કહ્યું કોઈ કામ નથી, ચાલ અમસ્તા રખડવા..
...

44.
રહી શકીએ જ્યાં

હતું પળ માં સાથે જશું, આજે એ પળો તો શું
મહિનાઓ ગયા વીતી, શું કહું આ જ કેવી વિતી
હજુ તારી ગેરહાજરી, એ મન ન સ્વીકારતી
રોજ કોશીસ વહેલા આવવાની, હવે કોને છે રાહ જોવાની
...

45.
ભેગા કાઢ્સું રસ્તો કોક

હાલ તો તને મારા
ઘણા ગણાવી દીધા
એટલુંય સોમ્ય ન દાખવ્યું
જ્યાં અંતર, ખબર પૂછવાનું
...

46.
છે તે માણ

તમન્ના એક પતંગની
ગગને ઉચે લહેરાતા
જોવો નીચે વિસ્તાર
કેવડો મોટો વસ્તાર
...

47.
બચી જીન્દગાની

હતી આપણી દુનિયા
થોડામાં વધું સમાતા
ઉજવ્યા પ્રસંગો પહોચમાં
માણ્યું દરેકની હદમાં
...

48.
છે પૂછનારું તને ખુદે ..

હતું ન તેના હાથમાં, ન મારા હાથમાં
ન રહી શકી તે, ન રોકી શક્યો હું
ન કોઈ પાછા વળી શકે,
ન જાણી જણાવી શકે તે
...

49.
રુન્ધાવીસ શ્વાસે એ ને

રુન્ધાવીસ શ્વાસે એ ને

સદાબહાર ખીલેલું
એક જે જીવન હતું
...

50.
"અબોલે"

કેટલાય સાથે ચઢાણ ચડ્યા
સુખ દુખ સાથે માણ્યા
બને એટલી જાણી નજીકતા
જાળવી જીવનની સુન્દરતા
...

Close
Error Success