નથી તું એકલો Poem by KIRTI SHAH

નથી તું એકલો

જિંદગીના હર એક મોરચે
હાર જીત ને મનાવી સાથે
આજના આ હારેલ જંગે
તારી ગેરહાજરી સાલે
અત્યારે તો રહ્યું સહ્યું
ગોઠવવા લાગવું રહ્યું
પણ
તું ક્યાંક લાગે છે કે લાગ્યો
બીજે કોક મોટા રણ મોરચે
નહીતર ક્યાંક વાવડ તો હોત
આપજે સાદ ન સમજતો ખોટ
હાર્યો, જીવે ન મર્યો
જાન, નથી તું એકલો

Saturday, December 19, 2015
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success