આંખ અને પાંપણની સમજુતી Poem by KIRTI SHAH

આંખ અને પાંપણની સમજુતી

આંખ અને પાંપણનો પળપળમાં થતા ઝગડાએ
લીધું અતીરેકનું રૂપ, મામલો સંવેદીનશીલ બનતા
બન્નેવને 'મને' ચોકીએ બોલાવ્યા તે કોઈ સમજુતી
જેને લીધે આખા શરીરની શાંતિ જોખમાય હતી
આંખની ફરિયાદ હતી કે સંપૂર્ણ સત્તા આપી છતાય
પાપણ, આંસુને રોકવા નિષ્ફળ વળી ઉલંઘન એ
સુચનાનુય કે તેમાં એક ટીપુયને બહાર ન દેવું જવા
છત્તાય વારંવાર એને ભાગવા રોકીન શક્યું
સામે, પાંપણનું કહેવું હતુ કે જયારે પણ બહારથી
હલ્લો આવે ત્યારે ઝડપભેર કર તે દરવાજા બંધ
પણ અંદરથી જે મોટો હલ્લો તો ન તે જવાબદાર
આંસુ દરવાજા સુધી ન આવે તો રહેસૌ નિયંત્રણમાં
બાકી વાંક તેનો જે આંસુને લાડ લડાવ્યા
ક્યાને ક્યાંક છટકબારી શોધી લે તે,
ને જો ધસી આવે તો મિલીટરીના રૂપે
રૂમાલે પૂછાવી મિટાવું તેને,
પોતપોતાની રાખવી કાબુમાં પરિસ્થિતિ બન્નેવે
ન આવતા સમજુતી પર તે પાળવા થાળે
કરી નિમણુક સમયની આવતા જે
સૌએ સ્વીકારી શરણાગતી,
ગયા શરી સાથે

Saturday, December 19, 2015
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success