'પારણું ' Poem by KIRTI SHAH

'પારણું '

આજે રસ્તાઓ સુમસામ હતા
રોજના અગણિત વાહનોનો
તેને ભાર ઉચકવાનો ન હતો
કોઈ ગમન જ ન હતું
ચલ્વાનુંય કોઈ પાપ ન કરવું
ન કોઈ વાતોને ચગોવનાર
સુમસામ તહેવારી રજાની સવાર
રોજના રસ્તા બંધ ખાલી મેદાન
એવામાં એક ટપોરી પડ્યો ટપકી
ખાલી જોઈએ વળગી રહ્યો ખાલીપીલી
રસ્તે ખાલી હાવભાવ પૂછતો હતો
એવામાં થાય જરા હલચલ બરોબર
થઇ સમોસા વાળાની સાઇકલ પસાર
બોલ્ત્યો: અરે ભાઈ આજ કા અહી ફર્યો
માંડ સાત દિવસ પાળ્યા સંયમના એમાય
હજુ આજ્નો ભારી દિવસ કાઢવો બાકી
ન કરાવ સુવાસી ભેટ તેની
આજે ખાલી રસ્તે પેટ ખાલી
ન કર અગ્નિ પરીક્ષા મારી
હજુ દુર છે ગણું ગનું
તે કાલે છેક 'પારણું '

Saturday, December 19, 2015
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success