હાઇકુ "જીવન"(6-3) Poem by KIRTI SHAH

હાઇકુ "જીવન"(6-3)

Rating: 4.0

અંદર બહાર જલન
જલે જીવન
મનન

પ્રબળ લાલચ ધૂધવતો
તે જીવન
સાગર

ફસાયો આશા ચક્રે
ન બનતું ઊંનત
જીવન

દોડમ દોડે સરકી ગઈ
તે જિન્દગાની
લોભે

ઈગો ને વિશીષ્ટ સમજે
ત્યાં ભટકે
માનવતા

વાણી ને દિમાગની
અપ્રવિત્રતે બને
લુંચ્ચાય

રોજ ઉગતા ફૂલો
સુવાસ આપી
ભેટે મોતને

ઉકરડો જોત જોતા
ન બગીચો કેમ
કરતા

અભાવે જે ન બદલે
સ્વભાવ તે
સંતોષી જીવે

યાદો ખવરાવતી થેસ તે ઝબકયો
થઈ ઢેર

યાદો અને લાગણીની
મીલાવટે ચાલી
જિંદગી

કુવો પૂરે જિંદગી એ
ભટકે
જવાબદારીએ

બદલતા રીપોર્ટ
બદલતી અનેક
જિંદગી

ઝડપી જોતા ફોટા
ટ્રેને શોધે
સ્વજન બારીએ

Thursday, January 14, 2016
Topic(s) of this poem: haiku
COMMENTS OF THE POEM
Manonton Dalan 14 January 2016

very nice writing i wish i could read it and understand.... it looks it's base from vines...grapes or it could be from snakes like my tribe writing(snakes and leaves(

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success