હાઇકુ "વિચારે"(6-5) Poem by KIRTI SHAH

હાઇકુ "વિચારે"(6-5)

સારા વિચાર મહેમાન
ન વારમ તે
આવતા

પુસ્તકે શુભ વિચાર
જતા થતા
બંધ પુસ્તકે

મગજમાં ઝઝુમતા ટકવા
સારા એ
વિચારો

સુવિચાર મોંઘવારીએ
જે ભટકે
અહી તહી

વિચારે ધમધમતું
મગજ
સારા કે ખરાબ

આપણી ભાષા અને
સંસ્કૃતિઓ બદલે
અંગ્રેજી

સમયની લાત સૌ
ખાય પછી તે
સુખી કે દુખી

પડેલ ફૂલ વાપરતા
થવું આભારી
તે છોડ

સારા વિચારે
અમલીકરણ હોય
જો સૌ સારું

લપ્પી ખરાબ વિચાર
નીકળે ભારી
જહેમતે

જતા આવતા વિચાર
મહેમાન
પ્રાતઃ સવાર

જગે સ્વાર્થ સાધના
તે ન કોય મોટું
તત્વજ્ઞાન

અરીશા સામે અરીશો
દેખી મુંજાય
કોણ કોનો

અંધેરે ને અજવાળા
વચ્ચે ડગમગતી
જ્યોતિ

અંધરે સાજીશ ને
અજવાળે ધોકે
બળી જ્યોતિ

બીજ તે ન જાણે
મોટી સંભાવના
તેની અંદર

Thursday, January 14, 2016
Topic(s) of this poem: haiku
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success