હું તને ગમુ છુ, હેને? Poem by Alpeshkumar Natubhai Makvana

હું તને ગમુ છુ, હેને?

ફોનમાં નઈ તું ફેસ પર કે'ને
હું તને ગમુ છું, હે ને?
જો આંખોને તું અનહદ ગમે તો આંખોથી કે'ને
હું તને ગમુ છું, હે ને?
વાતમાં બઉ વિશ્વાસ નથી, વર્તનમાં બતાવને
હું તને ગમુ છું, હે ને?
ફ્રેન્ડ કે'વા કરતાં ના કઈ દે ને
પણ હું તને ગમુ છું, હે ને?

Sunday, October 27, 2019
Topic(s) of this poem: love
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success