જન્મદિવસ મુબારક-શીલા
રવિવાર,6 સપ્ટેમ્બર 2020
12: 38 PM
જન્મદિનનિમિત્તે અમારાખુબ-ખુબ અભિનંદન
પિત્તળે કુટુંબ ને તમે બનાવ્યું નંદનવન
અપનાવ્યો સારો અભિગમ
અને સાચવી રાખ્યો અપ્રિતમ સમાગમ।
સતીશ ને ઉપર લાવવા માં તમારો સિંહફાળો
તમે આખા કુટુંબ ને આપ્યો સાથ હૂંફાળો
ખુબ કર્યો પરિશ્રમ અને થયા સ્થાયી
તમારી મેહનત ખુબ ફળી અને રંગ લાવી।
આજે તમારા જીવન નો એક યાદગાર પ્રસંગ
સતીષ જોડે સહજીવન અને મધુરો સંગ
મીઠી પળો અને મેહનત લાવી રંગ
જન્મદિન ઉજવી ને ભેળવી દો સુગંધ।
તમારા ઉજ્જવળભવિષ્ય માટે અમારી પ્ર્રાર્થના
વધો આગળ એવી જ અમારી અભ્યર્થના
તમારા આગમન ની સાથેજકુટુંબ આવ્યું આગળ
નામ પણ થયું અને પ્રતિષ્ઠા પણ।
મેહનત ની સાથે-સાથે પરિશ્રમ
અથાગ આસ્થા ની જોડે-જોડે ખુબજ હામ
તનતોડ મહેનત ની સાથે સફળતા એ આપ્યો સાથ
આજે નામ અને પ્રતિસ્થા બેઉ છે સંગાથ।
ફરી એકવાર મેહતા પરિવાર તરફથી શુભેચ્છા
મહાનંદા તરફ થી હોય સ્વભાવિક પૃચ્છા
એના આશીર્વાદ હંમેશાતમારી સાથેહોયજ
ખુબ આગળ વાંધો અને લક્ષ્મીજી નો વાસહોય સદાજ।
ડૉ. જાડીઆ હસમુખ
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
એના આશીર્વાદ હંમેશા તમારી સાથે હોયજ ખુબ આગળ વાંધો અને લક્ષ્મીજી નો વાસ હોય સદાજ। ડૉ. જાડીઆ હસમુખ