પ્રભુ મારું જીવન Poem by Mehta Hasmukh Amathaal

પ્રભુ મારું જીવન

Rating: 5.0

પ્રભુ મારું જીવન
Thursday, November 14,2019
7: 14 AM

પ્રભુ મારું જીવન, ધબકી રહ્યું છે
જોઈ બધાનું કિસ્મત હીબકી રહ્યું છે
નથી કોઈ નો સંગાથ, ઝંખી રહ્યું છે
પારેવડાની જેમ, ફડફડી રહ્યું છે। પ્રભુ મારું જીવન

જીવન છે ક્ષણભંગુર, ફૂટાવો તેમાં અંકુર
જીવો અને જીવવા દો, ના બનો કદી ક્રૂર
પ્રેમ ના મહિમા ને। રાખજો પલ્લવિત
આજ છે દિલ ની, મારી આપવીત। પ્રભુ મારું જીવન

દેજો તમે મને સાથ
હું ફેલાવું મારો હાથ
મારી સંકટ ની વેળા
સંભાળી લેજો વાલા। પ્રભુ મારું જીવન

કહે છે બધા સ્વાર્થ ના સગા
પણ જ્યોતિ મારા દિલ માં જગા
કરવું છે જીવન અર્પણ તમારે ચરણ
સુધારવો છે મનખો અને ઉતારવું ભારણ। પ્રભુ મારું જીવન

જીવન ને સુધાર્યું, બક્ષ્યું જીવન દીર્ઘાયુ
મારું મન વંદના મા, હરખભેર પરોવાયું
મળ્યો તમારો આશીર્વાદ અને સુખેથી સચવાયુ
આ ધરતીપર ઉછેર્યા અને આપ્યો પ્રાણવાયુ। પ્રભુ મારું જીવન

સમસ્ત પ્ર્રાણી સૃષ્ટિ માં, કરે સદા પોકાર
ના મળે જો બધાને। તો થાય હાહાકાર
હું તો ચરણો મા નમું અને કરું જયજયકાર
પ્રભુ દેજો સદા આશિષ, અને દેજો ના જાકાર। પ્રભુ મારું જીવન

હસમુખ અમથાલાલ મહેતા

પ્રભુ મારું જીવન
Thursday, November 14, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 14 November 2019

સમસ્ત પ્ર્રાણી સૃષ્ટિ માં, કરે સદા પોકાર ના મળે જો બધાને। તો થાય હાહાકાર હું તો ચરણો મા નમું અને કરું જયજયકાર પ્રભુ દેજો સદા આશિષ, અને દેજો ના જાકાર। પ્રભુ મારું જીવન હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 November 2019

Krishna Thaker Vadil Pranam. 1 Delete or hide this Like · Reply · 7m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 November 2019

Harshad Gosai Delete or hide this 1 Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 November 2019

ખુબ સુંદર ભાવો થી આ કાવ્ય લખ્યું છે, હસુભાઈ, અભિનંદન

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 November 2019

Digendra Wadhwana Jai hind sir, 1 Delete or hide this Like · Reply · See Translation · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 November 2019

Sanjay Pansare 20 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 November 2019

Nancy Libradilla Thank you so much! 1 Hide or report this Like · Reply · 1h

0 0 Reply
Mehta Hasmukh Amathalal 14 November 2019

Nancy Libradilla Nancy Libradilla Hide or report this 1 Like · Reply · 38m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success