આભુષણ.... Aabhushan Poem by Mehta Hasmukh Amathaal

આભુષણ.... Aabhushan

Rating: 5.0

આભુષણ

શુક્રવાર,24 ઓગસ્ટ 2018

મારી પ્રકૃતિ
તને મળતી જુલતી
તું જયારે પણ હસતી
ગુલાબ ની પાંખડીઓને ખુલાવતી।

તું તો હતીજ એવી
બધાના મન ને સ્પર્શે તેવી
તારી ભાવના કેવી ઉચ્ચ!
ઉમદા, શ્રેષ્ઠ અને સર્વોચ્ચ।

સ્ત્રીઓ નું આભૂષણ જ તેની ઉદારતા
બધાનીપ્રત્યે કેવળ માનવતા
કોઈ દિવસ ના રાખે દુર્ભાવના
અને હંમેશા રાખે સ્નેહ અને સદભાવના।

આજેપણ પણ લોકો તને યાદ કરે
તારી મા સમાનલાગણીઓ નું સન્માન કરે
જે આવે તે તને શ્રધા થી નમન કરે
શીશ નમાવી અહોભાવના વ્યક્ત કરે।

મને ઘણી વખત વિચાર આવે
કોણ માનવી નું આંકલન કરી શકે?
ઘર ના તો માનો કે યાદ કરે જ
પણ બહાર ના કદી દેખાવ ના કરે।

આજ આપણું જીવન નું ભાથું
ભાવના માં તરબોળ થઇ નમાવે માથું
આંખો માં ભીનાશ લાવી દે
કેટલા કેટલા ભાવો ને વ્યક્ત થવા દે।

હસમુખ અમથાલાલ મહેતા

આભુષણ.... Aabhushan
Thursday, August 23, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 23 August 2018

આજ આપણું જીવન નું ભાથું ભાવના માં તરબોળ થઇ નમાવે માથું આંખો માં ભીનાશ લાવી દે કેટલા કેટલા ભાવો ને વ્યક્ત થવા દે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 August 2018

welcome agam shah 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 August 2018

welome manisha mehta 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 August 2018

Tarun H. Mehta I miss you Mom always but I can't understand u 1 Manage Like · Reply · 3h

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 August 2018

welcome \ syed miraj Manage Like · Reply ·

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 August 2018

welcome bhadresh bhatt, , , , , Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 August 2018

welcome , , , navin kumar upadjyay 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 August 2018

welcome Rupal Bhandari 23 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 August 2018

welcome Sonu Soni 4 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success