આશીર્વાદ
રવિવાર,19 મે 2019
સવારે મોરલો ટહુક્યો મારે ઉપવન (5)
ઉત્સાહ અનેરો આવી ગયો અને નચાવ્યું મન(7)
કુદરત નો સંદેશ આશિર્વાદ સમાન (5)
હાસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
કુદરત નો સંદેશ આશિર્વાદ સમાન (5) હાસમુખ અમથાલાલ મહેતા