અમુલ્ય ક્ષણ... Amulya Poem by Mehta Hasmukh Amathaal

અમુલ્ય ક્ષણ... Amulya

અમુલ્ય ક્ષણ

સોમવાર,20 ઓગસ્ટ 2018


માળા જપતા જપતા જન્મારો ગયો
ભગવાન કદી તમારો ના થયો
પણ મિત્ર તમોને મળી ગયો
જે જીવન નો મર્મ સમજાવતો ગયો

હા જીવન છે નિરર્થક
પણ બનાવીએ આપણે સાર્થક
રહી એ કોઈ ના સમર્થક
જે બન્યો છે આપણો પથદર્શક

જીવન ની અમૂલ્ય ક્ષણ
ભોગવો બની વિચક્ષણ
આજ છે સારા માણસ ના લક્ષણ
એની સાત્વના જ આપ ને આપે છે રક્ષણ।

બહાના ને કોઈ અવકાશ નથી
બધા ને જીવન માં નવરાશ નથી
પણ જે હ્ર્દયે વસે છે
તે તો પાસે જ છે।

કરો યાદ એવી કે તેને હેડકી આવે
તરત ફોન કરી ને યાદ દેવડાવે
મધુર પ્રસંગો ની યાદ તાજી કરાવે
અને ભૂલી ગયા હોય તો ઠપકો પણ અપાવે।

હસમુખ અમથાલાલ મહેતા

અમુલ્ય ક્ષણ... Amulya
Monday, August 20, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 20 August 2018

welcome Samjibhai Loncha 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 August 2018

welcome Dilip Gala 1 mutual friend 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 August 2018

welcome jaideepsingh rathod 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 23 August 2018

welcome aashish modi 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 August 2018

welcome bhadresh bhatt 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 August 2018

welcome prashant shah 1 Manage Like · Reply ·

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 August 2018

welcome Dinesh Gajera Add Friend

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success