બાકાત કે અપવાદ Baakaat Ke Poem by Mehta Hasmukh Amathaal

બાકાત કે અપવાદ Baakaat Ke

બાકાત કે અપવાદ

લગ્ન હોઈ શકે એક સપનું કે શોખ
પણ વાસ્તિવકતા થી મહેકે જયારે ભરાય કોખ
ઘર માં લક્ષ્મી જી કે પછી વારસદાર આવે
પાડોસ માં બધાના મોં મીઠા કરવા માં આવે।

છોકરાઓ નું લાલનપાલન કરવા માં આવે
તેમનો સારી રીતે ઉછેર કરવા માં આવે
સારી સ્કૂલ માં દાખલો અને ઉચ્ચ શિક્ષણ ની ભલામણ
છોકરાઓને ધ્યાન દઈને ભણવાની મળે શિખામણ

જ્યારે છોકરાઓ ને ઋણ ચૂકવવા ની વેળા આવે
ત્યારે માતા પિતા એ ભોગવેલી તકલીફો યાદ આવે
કેવા કપરા સમય માં માતાપિતા એ સારી માવજર કરી એ નજર સમક્ષ આવે
વહાલ અને હૂંફ નો દરિયો જાણે ઘઘૂમતો સામે આવે।

છોકરીઓ લગ્ન કરી સાસરે વિદાય થાય
માં બાપને કેટલ બધા સુખ નો અનુભવ થાય
'હાથ પીળા કર્યા નો અનહદ આનંદ'અને' જવાબદારી માં થી મુક્તિ'
'હાશ' જાણે ખુબજ ભાર ઉતારી ગયો પણ હણી ગયો શક્તિ।

છોકરાઓ તો સ્વર્ગ માં થી ઉતરેલા તાજા તાજા પુષ્પો
ધરતી પણ આપણે ફૂલો ની આપે ખુશ્બુ જ્યારે રોપા ને રોપો
પણ આતો કુદરત ની ખરેખર મહેરબાની અને આશીર્વાદ
એમાંથી કોઈજ રહી જાય બાકાત કે અપવાદ।

માબાપ કદી ના ઈચ્છે કે છોકરું કોઈપણ કારણસર પીડા અનુભવે
મનોમન મૂંઝાય અને કહેવા માં પણ સંકોચ અનુભવે
આનો નિકાલ ત્વરિત આવે તેજ ફાયદામંદ
અથવા કલહ હરી લે સુખ અને પ્રગતિ થઇ જાય મંદ।

માબાપ કદી ના ઈચ્છે કે છોકરું કોઈપણ કારણસર પીડા અનુભવે
મનોમન મૂંઝાય અને કહેવા માં પણ સંકોચ અનુભવે
આનો નિકાલ ત્વરિત આવે તેજ ફાયદામંદ
અથવા કલહ હરી લે સુખ અને પ્રગતિ થઇ જાય મંદ।

છતા માબાપ બધુજ સહન કરવા તૈયાર
જુદુ માગે તો જુદું ઘર માંડવા દેવા મંજુર
એનું ઘર સુખે થી ચાલે તે માટે કોઈપણ દરખાસ્ત પણ કબૂલમંજુર
પણ કોઈ તો કહે ' માં બાપ થી શું જોઈએ? કરી દઈએ તેપણ હાજર।

બાકાત કે અપવાદ Baakaat Ke
Wednesday, January 11, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 11 January 2017

છતા માબાપ બધુજ સહન કરવા તૈયાર જુદુ માગે તો જુદું ઘર માંડવા દેવા મંજુર એનું ઘર સુખે થી ચાલે તે માટે કોઈપણ દરખાસ્ત પણ કબૂલમંજુર પણ કોઈ તો કહે માં બાપ થી શું જોઈએ? કરી દઈએ તેપણ હાજર।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 January 2017

welcome roopa mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 January 2017

welcome roopa mehta Unlike · Reply · 1 · Just now welcome pragnesh shukla Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 January 2017

Dhwani Nagar Agree 😊 Unlike · Reply · 1 · 4 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 January 2017

weflcoem dwani nagar Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 January 2017

welcome vijaybhai mehta

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success