દિવસે દેખાડે તારા Diwase Dekhade Poem by Mehta Hasmukh Amathaal

દિવસે દેખાડે તારા Diwase Dekhade

Rating: 0.5

દિવસે દેખાડે તારા

જેને નથી કોઈ સાળી
જિંદગી એની ધુળધાણી
જાઓ જયારે સાસરે ત્યારે મળે ખાલી પાણી
પણ થાય તમારી વાહવાહ જો વહુ હોય ઘણી શાણી।

માંરે છે પાંચ પાંચ સાળી
પંણ થાય બધી ના ઘરવાળી
કોઈ એકજ હોય ચાહવાં વાળી
જે રાખે ખયાલ લળી લળી।

સાળી ઘૂમે ચારો કોરે
ચા નાસ્તાનું પુછે વારે વારે
આવા પ્રસંગો આવે ઓછા
પણ જ્યારે આવે થઇ જાય મોજા।

મે પુછ્યું વારંવારે
ક્યારેઆવશો હારે
'સખણા રેજો અત્યારે'
જવાબ આવ્યો ત્યારે ને ત્યારે।

આવો છે નાજુક સંબંધ
પણ હમેશા રહે અકબંધ
એમાં ઓટ આવેના ભરતી
પણ સાળીઓ હમેશા હસતી।

આવી છે સાળી જીજાની
કથની અને રામકહાણી
સાળી ને સમજે જીજા
ભાંળી ભાળી ને થઇ જાય રાજા

આવી સાળી ઓ ઓ જયારે
મોરચો માંડે ત્યારે
ધોળે દિવસે દેખાડે તારા
આંખોમાં લાવેં અંધારા।

દિવસે દેખાડે તારા Diwase Dekhade
Wednesday, March 16, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 March 2016

આવી સાળી ઓ ઓ જયારે મોરચો માંડે ત્યારે ધોળે દિવસે દેખાડે તારા આંખોમાં લાવેં અંધારા।

0 2 Reply
Mehta Hasmukh Amathalal 20 March 2016

welcome dmansi patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 March 2016

a welcome shrey patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Jacson Gelato 16 March 2016

How on earth is an English speaking person supposed to read, understand, comprehend and appreciate these like fonts on a webpage. Help someone, we need an interpreter to save our love for poetry.

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 March 2016

1Raju Singh Comments welcome Unlike · Reply · 1 · Just now

0 2 Reply
Mehta Hasmukh Amathalal 16 March 2016

welcome Nayak Hasmukh Mehta Unlike · Reply · 1 · Just now

0 2 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success