એકજ નામ.. Ekaj Poem by Mehta Hasmukh Amathaal

એકજ નામ.. Ekaj

Rating: 5.0

એકજ નામ
રવિવાર,25 જુલાઈ 2021

પ્રભુ તમોને વિનવું
જાતે જ અનુભવું
આપણું રૂપ છે જ વરવું
કરુણા નું નિત્ય વહેવું.

જિનકુળ માં જન્મ પામી ધન્ય થયો
ગુરુદેવો ના દર્શન કરી મારગ મોકળો થયો
નવકાર મંત્ર નો જાપ કરી કરુણા ને મૂર્તિમંત કરી
જીવન સંસારી રીતે જીવનનાની હામ ભીડી

ખાલી નામને જ સાર્થકતા ના આપી
જીવન ને પણ દયા ના મંત્ર જોડે અર્પી
પ્રાર્થા કરી, હે પ્રભુ! પૂર્ણ જીવન મારું સમર્પિત
ક્વચિત ભૂલ થાય તો ક્ષમાપ્રાર્થી

જાપ થી ભુલો નો ક્ષય થાય
આત્મા માં શુદ્ધિ નો ભાસ થાય
અનુભૂતિ અને અનુમોદના બંને અનુભવાય
જીવન જીવ્યા નો એકે અનહદ આનંદ થાય.

જીવન મળ્યુ છે તો સાકાર જ કરાય
કોઈને પણ મન થી હાનિ ના થવા દેવાય
કરુણા મન માં હોય એટલે જ 'મિચ્છામિ દુક્કડમ' કહેવાય
આત્મચિંતન કરી અહમ ને તિલાંજલિ અપાવાય

કર્મો નો ક્ષય જાતેજ કરવાનો હોય
જાપ જ એક મુક્તિ નો પરવાનો હોય
જીવન ને જિનશાશન નો મોડ આપી સાર્થક કરાય
ડગલે ને પગલે એકજ નામ મનમાં યાદ કરાય

ડો હસમુખ મેહતા

એકજ નામ.. Ekaj
POET'S NOTES ABOUT THE POEM
કર્મો નો ક્ષય જાતેજ કરવાનો હોય જાપ જ એક મુક્તિ નો પરવાનો હોય જીવન ને જિનશાશન નો મોડ આપી સાર્થક કરાય ડગલે ને પગલે એકજ નામ મનમાં યાદ કરાય ડો હસમુખ મેહતા
COMMENTS OF THE POEM

welcome.. Urvi Dalal Shah

0 0 Reply

welcome.. Tukten Lobzang Sherab

0 0 Reply

tarun mehta

0 0 Reply

Kento Lekpa

0 0 Reply

Edo Korjenic

0 0 Reply

Sanjoy Saksena · Reply · 1 d

0 0 Reply

Sanjoy Saksena · Reply · 1 d

0 0 Reply

Vinod Fullee

0 0 Reply

Karma La

0 0 Reply

Rani Viva

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success