એની ગરજ Eni Poem by Mehta Hasmukh Amathaal

એની ગરજ Eni

એની ગરજ

અહં ટકરાય
ઉભો થાય અંતરાય
જીવો દુભાય
સ્વમાન હણાય।

આનો કોઈ પર્યાય?
મન માં મૂંઝવણ થાય
વારેવારે અંદેશો પ્રકટ થાય
પણ અંતઃસ્મરણ માં એનો ઉકેલ ના થાય।

આ છે જીવતર નો નવો પ્રયોગ
રાખો આગ્રહ અને કરો પ્રાણયોગ
નજર સમક્ષ જ હોય પ્રભુ વિરાજમાન
આપીદો ને તેમને તમારી કમાન?

શું તમે ધારો છો ઓઇલમીલ એકાએક તમારી ઉભી થઇ જશે?
એકદમ આલીશાન બંગલો અને ગાડી ઉભારહી જશે
બધુજ ઐશ્વર્ય તમારા પગ નીચે અને પછી!
તમારા વળતા પાણી

તમે સામે પડેલું ખાઈ નહિ શકો
લોકો નો અદેખાઈભર્યો વહેવાર સહન નહિ કરી શકો
અભિગમ માં થોડો બદલાવ લાવજો
જે જાય તેને ખાલી 'આવજો' તો કહેજો જ।

આ જીવાદોરી તમારા હાથ માં નથી
પૈસો કે જાયદાદ પણ તમારા નથી
કાલે રંક થઇ જાઓ તો રખે કોઈ ને બદનામ કરતા!
એને યાદ કરો તો ચરણો માં માનજો પણ કદી ના કોસતા

કોઈ પૂછી લે 'કેમ છો ભાઈ'
તો સમજ જો તમે જ રાખો છો માનવતાની સગાઇ
તમારા ગયા પછી એ બે આંસુ સારશે
"માણસ હીરો હતો" એની ગરજ તો સાલસે જ।

એની ગરજ  Eni
Friday, June 16, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome dr n k upadhyay Like · Reply · 1 · Just now

0 0 Reply

welcoem rupal bhandari Like · Reply · 1 · Just now

0 0 Reply

welcoem rupal bhandari Like · Reply · 1 · Just now

0 0 Reply

કોઈ પૂછી લે કેમ છો ભાઈ તો સમજ જો તમે જ રાખો છો માનવતાની સગાઇ તમારા ગયા પછી એ બે આંસુ સારશે “માણસ હીરો હતો” એની ગરજ તો સાલસે જ।

0 0 Reply

welcome himanshu dhingani Like · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success