'હૈયું શમણાં માં'haiyu shamnaa maa Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

'હૈયું શમણાં માં'haiyu shamnaa maa

'હૈયું શમણાં માં'

તમે હતા મારા દિલની નજીક માં
ક્યારે સરકી ને ઉઠી ચાલી ગયા
હું તો જોતો ને જોત દંગ રહી ગયો
શમણાં માં જાણે સરકી ગયો।

કોયલ નાં ટહુકારે
મારું દિલ તમને પુકારે
સુરજ નાં તપતા અજવાળે
ભીતર થી દિલ મને પાછુ વાળે।

કરી બેઠો સ્નેહ હું, પલકો નાં સહારે
તમારી આંખોનાં એકજ ઇશારે
હું તો કરી બેઠો જીવન નો એક નિર્ધાર
હવે બધોજ છે તમરો આધાર।

હજુ મળ્યા નથી આપણે સામ સામે
કહ્યું પણ નથી એકવાર, ગમો છો તમે
કર્યો નથી એકરાર, સમજવા માટે પણ
હૂતો હા માં ફરી ગયો જવાબ મળ્યો નથી કદી પણ।

હજુ મળ્યા નથી આપણે સામ સામે
કહ્યું પણ નથી એકવાર, ગમો છો તમે
કર્યો નથી એકરાર, સમજવા માટે પણ
હૂતો હા માં ફરી ગયો જવાબ મળ્યો નથી કદી પણ।

મારી શમણાં ની તમે છો 'એક દ્રષ્ટા '
હું જોઉં તેમાં જીવન ની 'પરાકાષ્ટા '
અમે મલો કે પછી નાં મલો મને જીવન માં
મેં તો સમર્પીત કરી દીધું 'હૈયું શમણાં માં '

Tuesday, August 19, 2014
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 20 August 2014

welcome chauhan sagar Just now · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 August 2014

welcome viral modh and kruna; sevak Just now · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 August 2014

Rashmin Jadav shared your photo. 5 mins · BlackBerry Smartphones App · Aa doha nu hu karvu, sir very nice word just like moti each word r best n shabd rachna s very nice - dada keep it up Show Attachment

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success