જાતે પણ જીવો Jate Pan Jivo Poem by Mehta Hasmukh Amathaal

જાતે પણ જીવો Jate Pan Jivo

જાતે પણ જીવો

મજા આવી વાંચી ને કવિતા
મને તો થવા લાગી ચિંતા
આ હેત અને પાછી હાટડી
કયો સુધી રહેશે ટકી?

પ્રેમ ની સરવાણી
થઇ ગઈ હવે જુનવાણી
લોકો કહે છે 'પ્રેમ ખાલી બનાવટ છે '
લોકો માટે રસ્સી પર ચાલી બતાવતો એક નટ છે।

અમોએ વાંચ્યું ' હું માનવી માનવ થાઉં તો પણ ઘણું'
બીજા નું આંચકી ના લઉ ત્યાં સુધી મને લાગે ઉણુ
શોખ છે મારો બીજા ની વાત માં માથું મારવાનો અને લેવાનું ઉપરાણું
આપવાનું ઉધાર, લેવાનું પઠાણી વ્યાજ અને કરવાનું ઉઘરાણું।

જીવન માં કાયમી રહેવાનું નથી અને શરીર નષ્ટ થવાનું છે
ગમે તેટલું કરો ભેગું અંતે છોડી ને જવાનું છે
તો રાખો ના જીજીવિષા સર્મુધ્ધ થવાની અને શ્રીમંતાઈ માં આળોટવાની
થઇ જશે રાખ આ શરીર જો વેળા આવી જશે આટોપવાની।

આ બધા માં હું અળગો અને અલગારી
પ્રેમ ની મને લાગી છે ચિનગારી
વગાડું હંમેશા અને વર્ણવું મારા વરવા અનુભવો
રાખો બધા પ્રત્યે પ્રેમ અને જાતે પણ જીવો।

જાતે પણ જીવો Jate Pan Jivo
Thursday, January 5, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 January 2017

આ બધા માં હું અળગો અને અલગારી પ્રેમ ની મને લાગી છે ચિનગારી વગાડું હંમેશા અને વર્ણવું મારા વરવા અનુભવો રાખો બધા પ્રત્યે પ્રેમ અને જાતે પણ જીવો।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 January 2017

a welcome soni niraj Like · Reply · 9 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 January 2017

welcome chandrakant more Unlike · Reply · 1 · 8 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 January 2017

welcome mukesh chambal Unlike · Reply · 1 · 7 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 January 2017

welcome mukesh chambal Unlike · Reply · 1 · 7 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 January 2017

a dipankarkhankari Unlike · Reply · 1 ·

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success