મને પણ આશીર્વાદ આપે Mane Pan Poem by Mehta Hasmukh Amathaal

મને પણ આશીર્વાદ આપે Mane Pan

મને પણ આશીર્વાદ આપે

હીરાબા ને આ બધું ના પાલવે
જતા આવતા ને પ્રેમપૂર્વક બોલાવે
ના ભૂલકાંઓને ચોકલેટ ખવડાવે
નોટ અને પેન્સિલ પણ ઘણીવાર અપાવે।

અલી આવું શું કરવા કરે?
મંગુબા વારેવારે ફરિયાદ કરે
થોડું તો કાલ માટે રાખ
સારું સારું ખાવા નું તો કદી ચાખ।

હીરાબા ની આ દલીલ મને ગમતી
નાના નાના છોકરા ને તે ગમાડતી
જૈફ ઉંમર હોવા છતા બાળક જેવા થઇ જતા
હંમેશા કૈંક ને કૈક આપતા અને હસતા રહેતા।

પોતા નો દીકરો પરદેસ
'લોકો કહેતા જેવો દેશ તેવો વેશ'
પરણી ને દીકરો બદલાય જાય
ઘણીવાર માં બાપ ને પણ ભૂલી જાય।

હીરા બા કોઈ દિવસ બળાપો ના કાઢે
કોઈ છોકરો ના માને તો પણ ના લડે
પ્રેમ થી માથા પર હાથ મુકી વહાલ કરે
'તારી બેન ને તો કા તંગ કરે'

પૈસા નું કોઈ દુઃખ નથી
પણ પોતાનો જણ્યો સામે નથી
પોતા પોરતીઓ ને જોવા છે
મન ના ઓરતા આમજ પુરા કરવા છે।

'મારે હવે કેટલા દિવસ' હીરા મા સ્વાગત બબડે
પણ છોકરાઓને જોઈને રમવા માંડે
કોઈને માથે હાથ તો કોઈ ને હાથ માં તાળી આપે
આવો એમનો ચેહરો હું જોતો અને થતું કે મને પણ આશીર્વાદ આપે।

મને પણ આશીર્વાદ આપે Mane Pan
Monday, January 9, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 January 2017

મારે હવે કેટલા દિવસ હીરા મા સ્વાગત બબડે પણ છોકરાઓને જોઈને રમવા માંડે કોઈને માથે હાથ તો કોઈ ને હાથ માં તાળી આપે આવો એમનો ચેહરો હું જોતો અને થતું કે મને પણ આશીર્વાદ આપે।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 January 2017

welcome jagdish prajapati Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 January 2017

welcoem patel manthan Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 January 2017

welcome hitesh yadav Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 January 2017

welcome N.N. dantani Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 January 2017

welcomerupesh suman Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 January 2017

welcome Dr. navinchadra upadhyay Unlike · Reply · 1 · 10 January at 21: 09

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 January 2017

welcoem a i patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 January 2017

welcome tarun h metha Unlike · Reply · 1 · 51 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 January 2017

welcome solanki chirag Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success