Mari Pautri..મારી પૌત્રી ની જન્મતારીખ Poem by Mehta Hasmukh Amathaal

Mari Pautri..મારી પૌત્રી ની જન્મતારીખ

મારી પૌત્રી ની જન્મતારીખ

આજ મારી પૌત્રી ની જન્મતારીખ
ઘરમાં એની જ ઊંચી પરખ
નીચો અને મૃદુલ અવાજ
ના પડે જરૂરત કોઈપણ સંગીત સાધન ની કે સાજ ની।

અમે ઘણાજ ખુશ જયારે એના પદાર્પણ થયા
'ઘર માં લક્ષ્મીજી આવ્યા' અમારા બધાના સ્વપ્ન સાકાર થયા
નાનું એવું અમારુ ઘર અને સંસાર
ઘણી વાર મને એમ થાય કે હું છું રાજા બિંબિસાર

અમારી જરૂરત ઘણીજ ઓછી
મારે પણ એકજ દીકરી
દીકરાને ઘેર પણ દીકરી
પ્રભુ એ ખરા મન થી મહેર કરી।

દીકરી નો વાસ એટલે મન પ્રફુલ્લિત થાય
તમે ઘર માં દાખલ થાઓ એટલે કાલો કાલો બોલ સંભળાય
'પાપા, પાપા' ની વાણી મા જાણે ચમત્કાર નું સર્જન થાય
વારંવાર બસ એજ બોલ સંભળાય અને અથડાય।

મન ઘણીવાર અચંબીત અને દુઃખી થઇ જાય
આવી દીકરી મોટી થાય અને સાસરે જાય
મન માં હજારો વિચાર આવી ગમગીન કરી જાય
પણ ખેર! આ તો સંસાર ની રીત 'આપણી આંખો ભીની થઇ જાય।

મારી પાસે એ ધીરે થી આવે એટલે હું લાગણીવશ થઇ જાઉં
લાગણી ના ઊંડા કુવા માં ગરકાવ થઇ જાઉં
હું કેમે કરીને વિદાય આપી શકીશ?
મનમાં ને મનમાં જ હું થોડું ઘણું રડી શકીશ।

Mari Pautri..મારી પૌત્રી ની જન્મતારીખ
Sunday, November 27, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 04 December 2016

Megha Oza Unlike · Reply · 1 · Just now 28 Nov

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2016

xaqdas majeed Unlike · Reply · 1 · Just now 28 Nov

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2016

xShailesh Patel દિકરી તો વહાલનો દરીયો Unlike · Reply · 1 · 4 hrs 28 Nov by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2016

welcoem sohel salim, Unlike · Reply · 1 · Just now 28 Nov

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2016

x Shubh Paneliya Unlike · Reply · 1 · Just now 28 Nov

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2016

x Bharat Solanki Unlike · Reply · 1 · 28 Nov

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2016

x pragnesh modi Unlike · Reply · 1 · Just now today

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2016

Tushar Shah Unlike · Reply · 1 · Just now 28 Nov

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2016

xManish Mehta Unlike · Reply · 1 · Just now 28 Nov by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 December 2016

xpatel parth Unlike · Reply · 1 · Just now 28 Nov

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success