નાં મારેતો બુલેટ જ જોઈએ Naa Mare To Poem by Mehta Hasmukh Amathaal

નાં મારેતો બુલેટ જ જોઈએ Naa Mare To

નાં મારેતો બુલેટ જ જોઈએ

અમારા ઘરમાં એક જ વિવાદ
લાવ્યો ઘેરો વિશાદ
યુવાન બેટા એ જીદ પકડી
નાં મારે તો જોઈએ બાંઈક અબઘડી।

બધા જ બુલેટ ના વિરોધી
પણ દીકરો થઇ જાય તરતજ ક્રોધી
છોકરાઓ કહે ' પાપા બાઈક છે વજનદાર '
તમારો થઇ જશે શ્વાસ અંદર બહાર। .

બધાનો વિરોધ ચાલુ
મને પણ થયું સાલું
રખે ને કૈક નવાજુની થઇ જાય
તો બાજી હાથ થી ચાલી જાય।

સૈનિક ને થોડી ક ભાવ માં રાહત મળે
દીકરાનો પ્રયાસ ના ગયો એળે
અમોએ રજામંદી આપી
દીકરા ને જાણે સ્વપ્નની ચાવી હાથ લાગી।

ભાઈ બાઈક ને કિક મારે એટલે 'ગુડગુડ' બોલતી થાય
હવામાં ઉડે અને: અમને સફાળા ઉભા કરતી થાય
ચાલો અમોને જીવ માં જીવ આવ્યો
ગગો હરખ મા ને હરખ મા વાત કરતો તો થયો।

અમે બાઈક ને 'માણકી' કહીને બોલાવીએ
ભાઈ ને ઘણીવાર ટીખળ કરીને રમુજ થી ચીડવીએ
પણ અંત સારો હોવાથી મન માં સંતોષ પામીએ
હરરોજ પ્રાર્થના કરીએ અને સુખાકારી માટે વિરમીએ।

સંતાન ની જીદ ઘણીવાર જીવલેણ સાબિત થાય
આપણ ને અસ્તિત્વ જોખમ માં મુક્તી હોય તેમ આભાસ થાય
'સવાર નું વહાણું ખરાબ સમાચાર ના લાવે 'તેમાં વારંવાર અટવાય
જીવન છે એટલે સ્વાભાવિક છે કે ચિંતા તો થાય।

નાં મારેતો બુલેટ જ જોઈએ  Naa Mare To
Monday, March 14, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 14 March 2016

સંતાન ની જીદ ઘણીવાર જીવલેણ સાબિત થાય આપણ ને અસ્તિત્વ જોખમ માં મુક્તી હોય તેમ આભાસ થાય 'સવાર નું વહાણું ખરાબ સમાચાર ના લાવે 'તેમાં વારંવાર અટવાય જીવન છે એટલે સ્વાભાવિક છે કે ચિંતા તો થાય।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 March 2016

welcome daxa pansare wecome

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 March 2016

welcome anil thakor Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 March 2016

welcome dashing deep baria Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 March 2016

welcome 1Farhan Ashaf Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 April 2016

yes he was crazy after it so i succumed to his desire Like · Reply · 5 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 April 2016

Dhwani G Nagar Dhwani G Nagar Dedicate to Tarun H. Mehta ye Unlike · Reply · 1 · 5 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 April 2016

Great photo I like Unlike · Reply · 1 · April 3 at 10: 09pm

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 April 2016

Dipak Pradhan Dipak Pradhan · 3 mutual friends Mehata Saheb...fine...but Bullet bike is Bullet bike..... Unlike · Reply · 1 · 6 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 March 2016

welcome mansi patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success