No Astonishment Poem by Mehta Hasmukh Amathaal

No Astonishment

Rating: 0.5

No astonishment

તમે જોઈ શકો છો ચબરાક ને
દીકરી અંધ છે અને
અસહાય છે પણ લાચાર નથી
દિવ્યદ્રષ્ટા છે પણ જોઈ શક્તિ નથી।

You can see the intelligent girl
She is blind
Helpless but not living compulsion
She can't see with vision

તેનું હાસ્ય માર્મિક છે
તેનો બોલ ધાર્મિક છે
તે તમને વાંચી શકે છે
તમારા પદચાપ ને સાંભળી શકે છે

Her smile is unique
Her speech is divine
She can hear you and read
Your foott steps can easily be heard

ભગવાન આટલો ક્રૂર ના બન
તારી દુનિયા ને તો જોવા દે
લોકો ને તો સમજવા દે
ભેદ સારાનરસા નો તો પારખવા દે।

Oh God, be no cruel
Let her see your world well
Understand the people
Help her to know between good, bad and simple

ભક્ત સાંભળી લે એક વાત
શું થાય જયારે સારા ને લોકો મારે લાત?
તેને મળી જાય ખરાબ સંગાથ અને સોબત
તો પછી કેવી આવી જાય નોબત!

Dear follower, bear one thing in mind
What shall happen if good people insult blind
If she is accompanied by good and bad people
Then what shall be result for her struggle?

આજ એક ચમત્કાર છે
મારો તમને બધાને આવકાર છે
જેવું કરશો તેવુંજ પામશો
ખાસ અચંબિત ના થશો!

This is miracle
And I invite you all people
As you sow, so you reap
So get no astonished and keep control

No Astonishment
Tuesday, June 13, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome rupal bhandari Like · Reply · 1 · Just now

0 0 Reply

આજ એક ચમત્કાર છે મારો તમને બધાને આવકાર છે જેવું કરશો તેવુંજ પામશો ખાસ અચંબિત ના થશો! This is miracle And I invite you all people As you sow, so you reap So get no astonished and keep control

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success