રાતની સફર... Raat Poem by Mehta Hasmukh Amathaal

રાતની સફર... Raat

Rating: 5.0

રાતની સફર

સોમવાર,6 ઓગસ્ટ 2018

તારું ને મારુંકઈ નથી
આ જગત માં આપણુંપોતાનું કઈ નથી
જીવન છે જ રંગીન
આપણે જ બનાવવાનું છે સંગીન।

એના માં બધા જ છે રંગ
આપણેરહી જઈએ દંગ
પસંદ કરો એવો સંગ!
કે જીવન માં કદી ના પડે ભંગ।

જીવન જીવવું સહેલું નથી
એનું સત્વ સમજાય એવું નથી
પણ આપણે એને સરળ બનાવવાનું છે
"આપણે પામર નથી" એ બતાવવાનું છ

જીવન છેએટલે ચડાવ ઉતાર પણ આવે
પણ સાથે સાથે ઉત્તર પણ મળે
ગભરાહટ જરા પણ ના થવી જોઈએ
પ્રશ્ન હોય તો ઉત્તર પણ મળવો જ જોઈએ।

એને સહેલી બનાવી જુઓ
અને પહેલી ને સુલટાવી જુઓ
જીવન ની તમે રંગતમાણી સકસો
પળપળ ની મજા તમે કદી ના રોકી સક્સો।

જીવન નો આનંદ એટલે સફર નો ઉત્સાહ
લોકો જોઈએ ને કહે વાહવાહ
શું મજા કરી રહ્યો છે આ માણસ?
રાતની સફર માં પણ એને ના જોઈએ ફાણસ

હસમુખ અમથાલાલ મહેતા

રાતની સફર... Raat
Monday, August 6, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 August 2018

welcome Mihir Malhar Bara 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 August 2018

welcome Vipul Bhoi Vipul Bhoi 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 August 2018

welcome Bariya Vijay Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 August 2018

welcome Pedro Alberto Canda 7 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 August 2018

welcome Manisha Mehta 35 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 August 2018

welcome Banti Saini 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 August 2018

welcome Banti Saini 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 August 2018

welcome divya nayak 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 August 2018

welcome bhadres bhaat 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 August 2018

welcome bhadresh bhatt 1 Manage Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success