તુ સુંદર.... Sundar Poem by Mehta Hasmukh Amathaal

તુ સુંદર.... Sundar

તુ સુંદર

બુધવાર,22 ઓગસ્ટ 2018

નામ પણ તારું સુંદર
અને આમેય તું દિલ થી સુંદર
વહાલ નો દરિયો અને ગાઢ સમંદર
હું કેટલો ભાગ્યશાળી કે જન્મ લીધો તારે ઉદર।

તારા તો કેટલા કેટલા ઉપકાર
બધા મને કહે, તું લાગેજ છે એનો આકાર
મને જરૂર લાગતો તારો સાક્ષાત્કાર
ટીસ પણ ઉઠે છે અને થઇ જાય છે ચિત્કાર।

ગરીબાઈ માં પણ તું રહેતી ખુશખુશાલ
ઠંડી માં પણ મોકલતી મને વંદના માટે પહેરાવી શાલ
ઘણીવાર તું પોતે ભૂખી રહેતી
પણ અમને પ્રેમ થી જમાડતી।

બધી માતાઓ આવીજ હોતી હશે
હું પણ તને યાદ કરું છું હોંશે હોંશે
ઝળઝળીયાં આવી જાય તારી યાદ માં
ઘણી વાર તો સંવાદ કરું છું સપના માં।

વરસો ના વહાણા વીતી ગયા
બસ તારો સોહામણો ચહેરો અને યાદ મુકી ગયા
આજે બધુજ છે પણ તું નથી
હેતાળ હાથ ફેરવવાળું કોઈ નથી।

દાદા ની અસીમ કૃપા છે
દિલ માં પણ અનુકંપા છે
તેં જે દયા નો અંકુર મુકેલો
તે આજે થઇ ગયો છે ઘેઘુર વડલો।

તારી વાત્સલ્ય પીરસતી આંખો
મને યાદ રહેશે આખો મનખો
"મારો બહાદુર દીકરો"તારા શબ્દો આજેપણ કાન માં ગુંજે છે
મારા મનમંદિર તું આજેપણ એટલા જ પ્રેમ થી વિરાજે છે।

હસમુખ અમથાલાલ મહેતા

તુ સુંદર.... Sundar
Tuesday, August 21, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 22 August 2018

welcome Haresh Vipul Bhatiya 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 August 2018

welcome Karshanbhai Sevra Follow

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 August 2018

welcome Samjibhai Loncha 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 August 2018

welcome Mukesh Bochiya 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 August 2018

welcome Sunil Rathod Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 August 2018

welcome pravin prajapati 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 August 2018

welcome ajay sinh chudasama 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 August 2018

welcome Bhagora Shilendra Dilip Bhagora 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 August 2018

welcome Yogesh Chhipa Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 August 2018

welcome Jayesh Nayak Ishan 1 Manage Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success