ઉપયોગ થાય પુનિત Upyog Thaay Poem by Mehta Hasmukh Amathaal

ઉપયોગ થાય પુનિત Upyog Thaay

ઉપયોગ થાય પુનિત

માગે ધન ના મળે
બધો પ્રયાસ જાય એળે
ના માંગે દોડતું આવે
પકડી રાખો તો પણ અદ્રશ્ય થઇ જાવે।

કોઈ કહે હું કરોડપતિ
ભગવાન આપે મને સન્મતિ
એમાં સતત થાય ઉમેરો
અને ઉત્સાહ થઇ જાય અનેરો।

લક્ષ્મી નું આગમન થાય અચાનક
ગમે તેવાને ચડી જાય ચાનક
એનો મદ વીનાશ ને નોતરે
મહેલ માં થી લાવી દે છાપરે।

લક્ષ્મી જી ને સાચવવા ઘણા મુશ્કેલ
આ આવે એટલે ઘરમાં રેલમછેલ
ઐશ્વર્ય ની છોળો ઉછળે
માનપાન અને પ્રસિદ્ધિ આવે આપમેળે।

નાણા વગર નો નાથિયો અને નાણે નાથાલાલ
પૈસાદાર હોય તો જાજમ પથરાય લાલ
ગરીબ ના ઘરે હંમેશા રહે અંધારું
એનુ નસીબ રહે વાંકુ અને એકધારું।

હવે પ્રવાહ બદલાયો છે
પૈસા નો મોહ ગયો છે
પણ એની ચમક એટલી ને એટલી જ છે
પૈસા હોય તોજ માણસ ની હસ્તી છે।

કહે છે 'પૈસા હાથ નો મેલ '
હોય તો માણસ સફળ અને ના હોય તો ફેલ
મદારી ના વાંદરા ની જેમ મનુષ્ય નાચ કરે
ખરા નુ ખોટું અને સાચ ને આંચ કરે।

આવો લખમીજી નું કરીએ સન્માન
વધાવી ને વિનંતી કરીએ કે 'રાખજો અમારા માનપાન'
અમે કદી કોઈ ને પણ નહિ થવા દઈએ અપમાનિત
પણ આશીર્વાદ આપજો કે એનો ઉપયોગ થાય પુનિત।

ઉપયોગ થાય પુનિત Upyog Thaay
Thursday, October 27, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 29 October 2016

welcoem Darshan Shah Unlike · Reply · 1 · 8 mins 28 Oct by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 October 2016

xAlpa Negi સાદર નમન... 28 Oct

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 October 2016

jani himanshu Unlike · Reply · 1 · Just now 28 Oct by t

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 October 2016

x welcome ratan lal jat Unlike · Reply · 1 · Just now 28 Oct by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 October 2016

x chauhan hardik singh Unlike · Reply · 1 · Just now 28 Oct

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 October 2016

welcome Ranpariya Dharmesh Unlike · Reply · 1 · 2 mins 4 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 October 2016

l xdave nitin Unlike · Reply · 1 · Just now 3 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 October 2016

welcome Dimple Shah Unlike · Reply · 1 · Just now 4 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 October 2016

xwelcome Ghanshyam Champaneria Unlike · Reply · 1 · Just now 4 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 October 2016

x welcome Ghodadra Dinesh Unlike · Reply · 1 · 1 min 4 hours ago

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success