આશીર્વાદ વરદાન માં... Vardaan Poem by Mehta Hasmukh Amathaal

આશીર્વાદ વરદાન માં... Vardaan

Rating: 5.0

આશીર્વાદ વરદાન માં

રવિવાર। 5 ઓગસ્ટ 2018

થોડી સમજણ ફેર છે
ખાલી મગજ નો કેર છે
જયારે શરીર જ નશ્વર છે
ત્યાર રખેવાળ ઈશ્વર જ છે।

નામ રોશન કરો
કુટુંબ નેઉચ્ચ સ્થાન અપાવો
ઘર માં ધર્મ નું સ્થાપન કરો
વડીલો નો આદર કરો।

ભલે બધું અસ્થાને હોય
પણ શોભાયમાન હોય
તેનો સદુપયોગ થતો હોય
બધા તેનાથી રાજી રહેતા હોય।

કોણ ધન નો સંચય નથી કરતું?
પણ સવાલ એ છે કે તેને સ્વચ્છંદતા થી નથી વાપરતું
ધન વગર નો પુરુષ નમાલ્ય કહેવાય
આવું અપમાન કોઈ ના થી પણ ના સહેવાય!

જીવન નો અંત એ એનો અંત નથી
"આત્મા તો અનંત છે" આ સમજાવાની જરૂર નથી
રહેણીકરણી અને આદરભાવ જ સાથે આવવાનો છે
સ્વર્ગ માં જવાનો આ એકજ તો પરવાનો છે।

"હા પસ્તાવો જિંદગી માં"આ જ એનો ઉપાયછે
આમ તો આદમી લાચાર અને નિરૂપાય છે
"જેવા ની સાથે તેવા" નું વલણ નિંદનીય છે
"ધની થઇ ને નિર્ધન"નો આડંબર અશોભનીય છે

મન તું સમજી લે સાન માં
નથી સુખ વૈભવ કે ધન માં
જે કમાયું હશે ભાથું દાન માં
મળશે તને આશીર્વાદ વરદાન માં।

હસમુખ અમથાલાલ મહેતા

આશીર્વાદ વરદાન માં... Vardaan
Saturday, August 4, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 07 August 2018

welcome Amrishbhai Mehta 43 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 August 2018

welcome Amrishbhai Mehta 54 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 August 2018

welcome Rupal Bhandari 23 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 August 2018

મન તું સમજી લે સાન માં નથી સુખ વૈભવ કે ધન માં જે કમાયું હશે ભાથું દાન માં મળશે તને આશીર્વાદ વરદાન માં। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success