સુખી ને ખુશ રહે Poem by Mehta Hasmukh Amathaal

સુખી ને ખુશ રહે

સુખી ને ખુશ રહે

'ભગવાન કદી કોઈને નીરાશ કરતો નથી '
તમે કરો એને પ્રેમ થી યાદ, તો બોલ નકારતો નથી
સાચા શમણા ને સજાવો અને દીલ ને ફરી સમજાવો
મંનાવી રાખો પ્રેમથી મળી જાય તો લેજો એનો લહાવો

તારા એ દિવસો મને યાદ છે
સુંદરતા ની મુરત મારી તને એક ફરિયાદ છે
તું હતી સુંદરતા ની એક પ્રતિમા
બધાતી સુંદર અને દેદીપ્યમાન ગરિમા

કુદરત ને પણ એ મંજુર હતું
મારું શમણું પણ સાકાર થવાનું હતું
પછી તો આપણે હળતા અને મળતાં પ્રેમ થી
ફૂર્સ્તાની પળો પણ માનતા હળવાશ થી

ક્યાં ગયા સુખના દીવસો મને આજ યાદ નથી?
તારો ગમગીન ચેહરો અને સંવાદ પણ યાદ નથી
હવે તું તો વિદાય લે છે ત્યારે મન દુખ થી ગરકાવ થઇ જાય છે
તારી હુંફ નો દિલાસો મારા માટે 'સરપાવ' થી પણ ઉંચો થઇ જાય છે

મારૂ મન ગમગીન થઇ જાયછે
જુદાપદ્વાની પળો નજીક આવતી જાય છે
હું ઇચ્છું કે તું સદા સુખી ને ખુશ રહે
'મારા મન ની જીવંત મુરત' ઓ અહર્નિશ બની રહે

સુખી ને ખુશ રહે
Sunday, January 24, 2016
Topic(s) of this poem: poems
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 24 January 2016

મારૂ મન ગમગીન થઇ જાયછે જુદાપદ્વાની પળો નજીક આવતી જાય છે હું ઇચ્છું કે તું સદા સુખી ને ખુશ રહે 'મારા મન ની જીવંત મુરત' ઓ અહર્નિશ બની રહે

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 January 2016

Rajani Champaneri likes this. Comments WELCPME Unlike · Reply · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 January 2016

welcome lianene solano

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 January 2016

Daxa Pansare likes this. Comments welcome Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 January 2016

welcome પ્યાર કા દર્દ likes this. Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 January 2016

Llean Solano Goldano and Moureen Waithira like this. Comments welcome Unlike · Reply · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success