સાચા પારખા..sacha parkha Poem by Mehta Hasmukh Amathaal

સાચા પારખા..sacha parkha

Rating: 5.0


સાચા પારખા

જીદ નાં કરો હવે મળવાની
હવે હામ રહી નથી જીવવાની
મદ માં ને મદ માં છેહ તો દીધો
પડકારા ને વચમાં છોડી દીધો।

નાના મોટા વમળો સરજી
મીઠી વીરડી ખારી કીધી
ખોટા ખોટા વચનો આપી
છટકબારી બારી શોધી લીધી।

વિષાદ હતો મન માં ઘણો
દિલ માં હું મુઝાણો ઘણો
સવાલ હતો, દુવિધા પણ હતી
વાતને વચમાં અધુરી છોડી હતી।

હવે રહી નથી કોઈ આશા
ભરડો લઇ રહી છે જીવન માં નિરાશા
સંગીન જીવન ની કલ્પના છે કોરી
થશે કદી નાં જીવન માં ક્યારે ય પૂરી।

હવે કરશે કોણ વચન પર ભરોસો?
શું કરું ખાલી સાંભળી દિલાસો?
એના અર્થ માં કોઈ વજન નથી
પ્રેમ નો રણકો સંભળાતો નથી।

રહ્યો સહ્યો ખેદ મનાવી રહ્યો છું
યાદો ને મન થી કહી રહ્યો છું
'હવે નાં કરશો વધુ સંતાપી'
પ્રેમ ના કરીશ હું કદાપી।

સાચા પારખા પ્રેમનાં નાં થાય
ઝેર ને કદી જાણી નાં પીવાય
પ્રેમ અમોલ છે જીવન નો વારસો
જેને હું રાખીશ હૈયા સરસો।

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 24 February 2014

Hasmukh Mehta welcome vishwas parmaar, arjeet roy, yash patel n vicky paul a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 February 2014

Seen by 16 2 people like this. Hasmukh Mehta welcome tejash doshi n ajash buttani a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 February 2014

welcome mericel remirez a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 February 2014

Maricela Ramírez and Rohani Daud like this. Hasmukh Mehta welcome a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 February 2014

Sudhir Pandya likes this. Sudhir Pandya Super and very beautyful every line and very very heart tuch every line, very good. 5 hours ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 February 2014

YaSh Patel wah maza avi gayi bhai.... 5 hours ago · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success