સદાકાળ ગુજરાત Poem by Mehta Hasmukh Amathaal

સદાકાળ ગુજરાત

સદાકાળ ગુજરાત

જ્યાં જ્યાં વસે ગુજરાતી, તયાં તયાં સદા ગુજરાત
આજ તો છે ગુજરાતીઓ ની લાયકાત
જ્યાં જ્યાં જાય તયાં તયાં પ્રસરાવે મીઠી સુગંધ
હાથ પસારી કહે "અમારો સદાકાળ રહે સંબંધ "

ગુજરાતીઓ ની આ છેવિશેષતા
આ લોકો ધર્મ માં વિશેષ રસ દાખવતા
મૂળ માં છે ધર્મપ્રેમીઝુકાવ
હંમેશા રહે વેપાર માં ગરકાવ।

જ્યારે કોઈ સાધન નહોતું
ત્યારેગુજરાતી હતા દરયાખેડુ
આફ્રિકા અને દુરદેશ ની દરિયા ઇ સફર ખેડતા
બહાર ના દેશો ને અહીંની ચીજો પુરી પાડતા।

ગુજરાતીઓ ની ઘણી દૂરંદેશી
પરદેશ માં પણ લઈ પુરેપુરા દેશી
હજારો માં ઓળખાઈ જાય
પોતાની આગવી ભાત માનસપટલ પર જરૂર થી અંકાય।

માયાળુ સ્વભાવ ને લીધે આખા જગત માં બહું પંકાણા
આમેય ગુજરાતી બહુજ બુદ્ધિશાળીઅને શાણા
દરિયાખેડુ તો ખરાપણ સાથે સાથે સાહસિક
જીવન માં પણ મળતાવડા અને રસિક।

જ્યાં જ્યાં ગયા તયાં તયાં ગુજરાત નું નામ રોશન કર્યું
ઘણા એ તો સ્થાનીકલોકો જોડે બંધન પણ કર્યું
ભળી ગયા દૂધ માં સાકર ની જેમ
કર્યું જીવન પાષાણ નું પણ હેમ।

સામાની નાડથોડીક વાર માં પારખી લે
પોતાનું જરૂર વિચારી લેપછી ભલે ને ભારખવાની કોશિશ કરી લે
કોઈપણ ભોગે હાલત નો ભોગ ના બને
પણ સામનો કરી સુખે થી રહે।

ગુજરાતી નારી પણ વિચારોમાં પારંગત
કુશળ ગૃહિણી અને વરતન માં લાવે રંગત
પોતાની પાકવિદ્યા થી નખાવે મોઢામાં આંગળા
પણ સ્વાદ પછી કરે વખાણ અને પણ લાગે ઘણા વામણા।

આવા લોકો થી જ ગુજરાત છે આબાદ
ઘણા નાગરિકો થઇ ગયા બરબાદ
વ્યસન પ્રતિ અહીં જાગરૂક તા છે ઘણી
ભગવાન પર રાખે શ્રદ્ધા અને ના થવા દે ધૂળધાણી

સદાકાળ ગુજરાત
Wednesday, November 15, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 November 2017

welcome Binal Modi · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 November 2017

આવા લોકો થી જ ગુજરાત છે આબાદ ઘણા નાગરિકો થઇ ગયા બરબાદ વ્યસન પ્રતિ અહીં જાગરૂક તા છે ઘણી ભગવાન પર રાખે શ્રદ્ધા અને ના થવા દે ધૂળધાણી

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success