ધન નો સંચય Poem by Mehta Hasmukh Amathaal

ધન નો સંચય

Rating: 5.0

ધન નો સંચય
Sunday, May 13,2018
2: 01 PM

મારે તો શીખવું છે
બધાને નમવું છે
નમવા માં ઘણાજ ફાયદા
કદીના આવે વિપદા।

અહંકાર
આનાથી આવે વિકાર
કરવામનથાય આડંબર
પછી ના દેખાય ધરતી કે અંબર।

પૈસા ને સમજો હાથ નો મેલ
પછી નહિ થાય કોઈ ખેલ
પણ સમજો એનો થયો અતિરેક
સાંભળવા પડશે બોલ દરેક।

અભિમાન તો રાજા રાવણ પણ ના રહયું
રાજા રામ ને પણ વનવાસ જવું પડ્યું
લોકો સર્વોચ્ચ શિખરપર પહોચીને ત્યાગ કરે છે
જ્યારે થોડા ધન ના સંચય થી લોકો અભિમાન કરે છે।

પૈસા ની ભૂખ જરૂર છે
આવશ્યક પણ છે
પૈસા વગર નાથીયો
પૈસે નાથાલાલ કહીયો।

લક્ષ્મી પગ કરી જાય
"તેનું મન ચંચળ" ફરી પણ જાય
પછી તેને મનાવો, તો પણ ના આવે
દરિદ્રતા ને ભેટ તરીકે મોકલાવે।

ધન નોસંચય કરીને સાચવો
સારા માર્ગે ઉપયોગ કરવો
ધન માં જરૂર થી વૃદ્ધિ થશે
પોતાનો અને કુટુંબ નો પણ વિકાસ થશે।

હસમુખ અમથાલાલ મહેતા

ધન નો સંચય
COMMENTS OF THE POEM

ધન નો સંચય કરીને સાચવો સારા માર્ગે ઉપયોગ કરવો ધન માં જરૂર થી વૃદ્ધિ થશે પોતાનો અને કુટુંબ નો પણ વિકાસ થશે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply

welcome Pravin Rathod Pravin 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome Vijaykumar Buddhadev Add Friend

0 0 Reply

welcome S Chavda Gambhira Add Friend

0 0 Reply

welcome Manisha Mehta 21 mutual friends Friend Friends

0 0 Reply

welcome Yogesh Parmar 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome Bhadresh Bhatt 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome Vijaykumar Buddhadev You are right 1 Manage Like · Reply · 7m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success