અંજલિ - સ્વ. ચંદુભાઈ Poem by Mehta Hasmukh Amathaal

અંજલિ - સ્વ. ચંદુભાઈ

Rating: 5.0

અંજલિ - સ્વ. ચંદુભાઈ
મંગળવાર,15 સપ્ટેમ્બર 2020

હંમેશાઅમે રહયા તેમના ઋણી
કોઈ વાત ના રહે તેમનાથી અજાણી
મન ના ભાવ સહેલાઇ થી પારખે
અને મન ને જરા પણ દુઃખ ના થાય તેની કાળજી રાખે

આવા અમારા વડીલ ચંદુભાઈ
એમની યાદ આંખોને ભીંજાવી ગઈ
બે ઘડી હું એમની યાદોમાં ખોવાઈ ગયો
મારા ગાઢ સંબંધો નો એક યુગ સંકેલાઇ ગયો।

જીવન તો છે જ ક્ષણભંગુર
કોઈ ને લાગે મીઠો તો કોઈને અંગુર
પણ તેઓ હંમેશા રહેતા ખુશ અને મગરૂર
આવા ખુશમિજાજ વ્યક્તિત્વ ની હંમેશા રહે આપણ ને જરૂર

અમારા મોટાભાઇનો તેમની જોડે ખૂબજ સુમેળ
રોજ બેઠક હોય અને થઈ જાય ઓળગોળ
એકબીજાને જોયા વગર ના ચાલે
મનેપણ એમની ખોટ ખુબજ સાલે।

આપણે બધાએ પ્રસ્થાન કરવાનું જ છે
પણ સ્થાન કેવું હોવું કોઈએ એ આપણે નક્કી કરવાનું છે!
લોકજીભે જો તમારી નામ લેવાતું હોય તો સમજો તમે ભવ તરી ગયા
માનવતા ની કસોટી ખરેખર પાસ કરી ગયા।

સાપ પસાર થઇ જાય તો લિસોટા રહી જાય
માણસ નૉ દેહવિલય થઇ જાય પણ યાદ રહી જાય
આવા ચંદુભાઈ ની અવિસ્મરણીય યાદો આજે પણ મન માં અંકિત છે
આજે તેમની પુણ્યતિથી નિમિતે અસ્રુભીની અંજલિ અર્પિત છે।

ડો. હસમુખભાઈ મેહતા, વડાલીવાળા

અંજલિ - સ્વ. ચંદુભાઈ
Monday, September 14, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 14 September 2020

સાપ પસાર થઇ જાય તો લિસોટા રહી જાય માણસ નૉ દેહવિલય થઇ જાય પણ યાદ રહી જાય આવા ચંદુભાઈ ની અવિસ્મરણીય યાદો આજે પણ મન માં અંકિત છે આજે તેમની પુણ્યતિથી નિમિતે અસ્રુભીની અંજલિ અર્પિત છે। ડો. હસમુખભાઈ મેહતા, વડાલીવાળા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 17 September 2020

Sarika Sathwara Om shanti🙏🙏🙏 2 Delete or hide this Like · Reply · See Translation

0 0 Reply
Mehta Hasmukh Amathalal 17 September 2020

Arnik MArnik Mehta ભાવભીની શ્રદ્ધાંજલિ 1 Delete or hide this Like · Reply · 2dehta ભાવભીની શ્રદ્ધાંજલિ 1 Delete or hide this Like · Reply · 2d

0 0 Reply
Mehta Hasmukh Amathalal 17 September 2020

Ashish Mehta RIP 2 Delete or hide this Like · Reply · 2d

0 0 Reply
Mehta Hasmukh Amathalal 17 September 2020

Girish Dhobi આપની ભાવભીની શ્રધાંજલિ ની કાવ્ય સ્વારૂપે આવેલી આપની શબ્દ રૂપી ભાવનાઓ બદલ આપનો ઋણી રઈશ, ખૂબ ખૂબ આભાર કાકા 1 Delete or hide this Like · Reply · 2d

0 0 Reply
Kumarmani Mahakul 14 September 2020

સાપ પસાર થઇ જાય તો લિસોટા રહી જાય....This is a nice tribute poem very well penned...

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success