કંચન બા Poem by Mehta Hasmukh Amathaal

કંચન બા

Rating: 5.0

કંચન બા
મંગળવાર,23 જૂન 2020

ગરીબ ઘર હોય કે અમીર
મા હંમેશા રહે ધીરગંભીર
દિલ થી શાંત અને હંમેશા આતુર
મારા માટે હંમેશા રહે ચિંતાતુર।

આવી માતા ના સાનિધ્ય માં બચપણ ગુજરી જાય
અને તેનો અણસાર પણ ના આપી જાય
જ્યારે કહું ત્યારે બધુજ હાજર કરી દે
રાત હોય કે દિવસ ઘડીકવાર માં તૈયાર કરી દે।

જીવતે જીવ તો હુતેને ના સમજી શકયો
તેના શબ્દો ને હંમેશા અવગણ્યો
ઘણીવાર તો સામો પણ થઇ જાઉં
ના હોય સામે તો આકુળવ્યાકુળ થઇ જાઉં।

આવી મારી કંચન બા
નિર્મળ, નિખાલસ, જાણે પવિત્ર ગંગા
એનું પવિત્રપાવન નામ મને જાણે નવીજ શક્તિ આપે
એની યાદ જ મારી આંખ માં આંસુ લાવી દે।

ભલે તેમારી સાથે નથી
પણ આજે છે એની પુણ્યતિથિ
તેનું સંસ્મરણ જ આપી દે મૂક શ્રદ્ધાંજલિ
મનોમન હું તેને આપુ અંજલિ

કાવ્યકાર: હસમુખ અમથાલાલ મહેતા
સંસ્મરણ: અતુલ પી શાહ

કંચન બા
Tuesday, June 23, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

ભલે તેમારી સાથે નથી પણ આજે છે એની પુણ્યતિથિ તેનું સંસ્મરણ જ આપી દે મૂક શ્રદ્ધાંજલિ મનોમન હું તેને આપુ અંજલિ કાવ્યકાર: હસમુખ અમથાલાલ મહેતા સંસ્મરણ: અતુલ પી શાહ Hasmukh Amathalal

0 0 Reply

Atul Shah Atul Shah Hide or report this 1 Like · Reply · 13m

0 0 Reply

Atul Shah Khub saras Atul Shah Atul Shah Hide or report this 1 Like · Reply · 13m

0 0 Reply

welcome jonah salvador 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply

Bhumi U Shah 4 mutual friends 1 Edit or delete this Like

0 0 Reply

Manisha Mehta 66 mutual friends

0 0 Reply

welcome Ankit Mehta 16 mutual friends Message

0 0 Reply

Sarika Mehta 42 mutual friends

0 0 Reply

Kamaxi Shah 8 mutual friends Message

0 0 Reply

Archana Kumari

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success