કુદરત ની રચના Poem by Mehta Hasmukh Amathaal

કુદરત ની રચના

Rating: 5.0

કુદરત ની રચના
શુક્રવાર,16 ઓગસ્ટ 2019

મારા પાછા પડયા કહેલા વેણ
પાછા ના ફરે નદી ના વહેણ
છોડેલું તીર ભાથા માં પાછું ના આવે
મન ને ચિંતા કોરી સતાવે।

વગર વિચાર્યું કદી ના બોલવું
પ્રેમ નું મૂલ્ય કદી ના આંકવું
સંબંધો ને કદીના તિરાડ પાડવી
ભાઈબંધી ને સદા બિરદાવવી।

ઐશ્વર્ય અને નામના મળતી રહેશે
જીવન ની પ્રગતિ થતી રહેશે
જો જો મુલ્ય જીવન નું કદી આંકતા
દિપક બુજાયા પછી જીવન ને કદી પામતા।

જીવન નુ રહસ્ય ગૂઢ અને અકલ્પનિય
ના કરવો સમય નો જરાપણ વ્યય
સમય કોઈ નો થંભતો નથી
પાછળ રુદન નો કોઈ અર્થ નથી।

દૂધ ફાટે તો કોઈ અચરજ નથી
જીવન માં પણ આવી કોઈ રમૂજ નથી
કોઈ કાળે થઇ જાય, આવી દુર્ઘટના
ના પામશો અચરજ, આતો કુદરત ની જ છે રચના।

હસમુખ અમથાલાલ મહેતા।
Courtesy: Photo-Andreas Smaragdis

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 August 2019

રુદન નો કોઈ અર્થ નથી। દૂધ ફાટે તો કોઈ અચરજ નથી જીવન માં પણ આવી કોઈ રમૂજ નથી કોઈ કાળે થઇ જાય, આવી દુર્ઘટના ના પામશો અચરજ, આતો કુદરત ની જ છે રચના। હસમુખ અમથાલાલ મહેતા। Courtesy: Photo-Andreas Smaragdis www: //poemhunter.com/hasmukh-amathalal/

0 0 Reply
Aniruddha Pathak 16 August 2019

ના પામશો અચરજ, આતો કુદરત ની જ છે રચના।... A beautifully penned Gujarati poem with a pot of philosophy so simply expressed.

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 August 2019

Rupesh Shah 76 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 August 2019

Shailesh Mehta 35 mutual friends Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 August 2019

Rinku Mehta 4 mutual friends Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 February 2020

welcome Rimpa Mehta 29 mutual friends Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 February 2020

Dipika Mehta 7 mutual friends

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 February 2020

Shah Ankita 43 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 February 2020

Dipika Mehta 7 mutual friends Rinku Mehta 3 mutual friends Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 February 2020

Dipika Mehta 7 mutual friends Add Friend Rimpa Mehta 29 mutual friends Add Friend Shailesh Mehta 37 mutual friends

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success