દિલમાંથી કદી પણ ભુલવાયાજ નહી Dilmaathi Poem by Mehta Hasmukh Amathaal

દિલમાંથી કદી પણ ભુલવાયાજ નહી Dilmaathi

બહુજ સુંદર ઉદાહરણ
કે મેં કરી જોઈ શકીયે એનું થતું ચીરહરણ
આપણી બધાની લાડકવાયી
એ છે સૌમ્ય અને લાગણીમયી। દિલમાંથી કદી પણ ભુલવાયાજ નહી

મારે નથી બહેન એટલે રડી લઉ છુ
રાતના અંધારા માં હીબકા ભરી લઉ છું
'કોઈ આંસુઓ ને જોઈના લે' તેનો ખ્યાલ રાખું છું
મન ને ઉપર થી ખુશ રાખવાનો પુરેપુરો પ્રયત્ન કરું છું। દિલમાંથી કદી પણ ભુલવાયાજ નહી

પ્રભુ એ કેટલી બધી મહાનતા આપી છે
'સ્ત્રીનું હૃદય કદી ના કળાય' તેવી મહારથ આપી છે
'મનોમન બધાનું સુખ વાંછે' તેવી વિશાળ વિચારસરણી આપી છે
'બધા સુખ માં જ એનું સુખ' એવી પાવન સરવાણી આપી છે। દિલમાંથી કદી પણ ભુલવાયાજ નહી

પ્રભુ એ કેટલો બધો સમય ફાળવ્યો હશે?
'એનું થશે કોણ' એનો તાગ પણ મેળવ્યો હશે
એ પોતાનું પણ ભાઈઓને આપી દે
મા ને મદદ કરી ને પોતાની શૈલી નું પ્રદર્શન પણ કરી દે। દિલમાંથી કદી પણ ભુલવાયાજ નહી

આવા પાત્ર નું કેમે કરી ઉપસાવવું?
સાચેજ એને તો મનમાં જ સાચવવું
શબ્દો થી એને કદી મૂલવાયજ નહિ
એને દિલમાંથી કદી પણ ભુલવાયાજ નહી। દિલમાંથી કદી પણ ભુલવાયાજ નહી

દિલમાંથી કદી પણ ભુલવાયાજ  નહી Dilmaathi
Tuesday, October 25, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success