કરી ગયા એતો જીવન સફળ Kari Gayaa Poem by Mehta Hasmukh Amathaal

કરી ગયા એતો જીવન સફળ Kari Gayaa

કરી ગયા એતો જીવન સફળ,

'મારું ઘર ક્યાં? હું ઘરબાર વગર ની? '
આજ વલોપાત આજ વાત મારા ઘર ની
હું જયારે તેમના ઓરડા માં જાઉં ત્યારે જાગતાજ હોય
છત સામે જોતા હોય અને મન માં કૈંક વિચારતા હોય।

આજે તો રડવા સિવાય કોઈ રસ્તો નથી
ભૂતકાળ ને વાગોળવાનો મતલબ હોતો નથી
બનવાકાળ બન્યા જ કરતુ હોય છે
"સમય અને જીવન" કાલચક્ર માં અથડાતું કૂટાતું જ રહે છે।

'ના મારા મગજ માં થી એમના વેણ ખસતા જ નથી'
શું માબાપ ની જગા પૈસા થી પર નથી?
આખું જીવન મેં વેડફી નાખ્યું ભણાવવા માટે
શું આવો વ્યવહાર જોવા અને શબ્દો સાંભળવા મારે! મન નો ઉભરો અચાનક ઠાલવતા

'હું ખીન્ન થઇ જતો અને સાથે ઉદાસ પણ'
મારા સાસુ હતા એટલે નહિ પણ તેઓ હતા ઉદાર પણ
કોઈ નું લેણું માથપર રાખે નહીં
પણ સાથે સાથે નમતું પણ જોખે નહિ।

ના મારો દીકરો અને વહુ
અમે બધા હસીયે અને હાજી કહીયે સહુ
પણ એ દિવસે એ ભાંગી પડયા
ખુબજ મન મુકીને રડયા।

તેમના પાર્થિવ દેહ ને કોલ્ડ સ્ટૉરેજ માં ત્રણ દિવસ રાખ્યો
અહિંયા મેં માનવતા હો હ્રાસ થતો જયો
માજી ઘર ઘર કરતા ગયા
કોઈ એમ પણ ના સુજાવ આપ્યો કે ઘર માં ચોકો તો કરાવો

માજી નો પોતાનો ઓળખીતો વર્ગ મોટો
ફક્ત અમે રડયા જોઈ ને ફોટો
મન માં મોટો રંજ પણ સ્વજનો ને કહેવાનો કોઈ અર્થ ના સર્યો
મેં મારી જાત ને વિચારી ને અળગો કર્યો।

ના થાય આવો અન્યાય કોઈ પણ માં સાથે
ભલે જુદા ચાલો પણ ભગવાન ને રાખો માથે
ના આપો સંતાપ છેલ્લી ઘડીએ અને સુખે થી વિદાય થવા દો
હું પાડી લઉ છું બે અશ્રુ અને સ્વાગત કહ્યં છું ' બા હવે માફ કરી દો '

રહી ગઈ છે એક યાદગાર છેલ્લી મુલાકાત
મારા દીકરા ને કહે ' તા માં જોડે કરવી હતી વાત '
આજે મારે જોવી હતી તે કેમ ના આવી?
કરી ગયા એતો જીવન સફળ, શાંતિ થી સિધાવી।


મન નો ઉભરો અચાનક ઠાલવતા
પણ બધા સાથે હસી ને રહેતા
બધા નો ખ્યાલ રાખી ને યાદગીરી આપતા ગયા
'આને આ આપજો' લખી ચિઠ્ઠી પણ મુકાવતા ગયા

કરી ગયા એતો જીવન સફળ Kari Gayaa
Friday, February 24, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 24 February 2017

welcomeakki patel Unlike · Reply · 1 · 1 min

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 February 2017

welcome k m ghadiya Unlike · Reply · 1 · Just now · Edited

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 February 2017

welcome Dhanraj Kumar Bhanwar Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 February 2017

welcome Daksha Dashrath Mistry Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 February 2017

welcome umar patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 February 2017

welcoem bharat thakor Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 February 2017

welcoem krish patel Unlike · Reply · 1 · 1 hr

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 February 2017

welcome jatin vyas Unlike · Reply · 1 · 1 hr

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 February 2017

welcome arun patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 February 2017

welcome rakesh panchal Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success