પ્રેમ અમૂલો છે.. pewm AMULO CHHE Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમ અમૂલો છે.. pewm AMULO CHHE

Rating: 5.0


પ્રેમ અમૂલો છે

દઈ દીધુ દિલ તમને હળવેથી
પ્રેમ થઇ ગયો ખરા મન થી
આકાશ ની પરિધિ મને સમજાઈ ગયી
પરિણય ની વેલ પાંગરી ને પ્રસરી ગયી।.

હા નાં, હા નાં કરતા હતા
આનાકાની નો સહારો પણ લેતા હતા
આંખનો ચમકારો મેં જોઈ લીધો
પરિણય નો મનસુબો પણ બાંધી લીધો।

નાં જણાવ્યું પણ તમને અણસારા થી
ડર હતો મનમાં ઘણો અંણગમાં થી
હુન્નર આમારો વર્ષો જુનો હતો
જુસ્સો પણ મનમાં પામવાનો હતો।

તમે હતા બેખબર અમારા ઈરાદા થી
ઊંડે ઊંડે તમે પણ હતા બંધાયેલા મર્યાદા થી
આતો સમય અમારો ઘણો બળવાન હતો
સામે તમે હતા અને પ્રણય પ્રાણવાન હતો

કોને પસંદ કરું અને કોને નકારું?
કોને જાકારું અને કોને આવકારું?
વસમી હશે વેળા, મિલન ની કોને ખબર
મળી જાય કોઈ સાથી બની ને રાહબર।

તમે હતા બેખબર અમારા ઈરાદા થી
ઊંડે ઊંડે તમે પણ હતા બંધાયેલા મર્યાદા થી
આતો સમય અમારો ઘણો બળવાન હતો
સામે તમે હતા અને પ્રણય પ્રાણવાન હતો

કોને પસંદ કરું અને કોને નકારું?
કોને જાકારું અને કોને આવકારું?
વસમી હશે વેળા, મિલન ની કોને ખબર
મળી જાય કોઈ સાથી બની ને રાહબર।

Friday, March 14, 2014
Topic(s) of this poem: POEM
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 March 2014

Hasmukh Mehta WELCOME Drashi Shah and Dhaval Panchal like this. a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 March 2014

Aagam Vora Nice 2 hours ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 March 2014

Rohani Daud likes this. Hasmukh Mehta WELCOME a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 March 2014

Rohani Daud likes this. Hasmukh Mehta WELCOME a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 March 2014

WELCOM E DRASHI SHAH a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 March 2014

Drashi Shah and Rohani Daud like this. Hasmukh Mehta WELCOME a few seconds ago · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success