સઘળું સ્વીકાર્ય Saglu Swikraya Poem by Mehta Hasmukh Amathaal

સઘળું સ્વીકાર્ય Saglu Swikraya

સઘળું સ્વીકાર્ય

સજ્જન પુરુષ શાનાથી ઓળખાય?
મા બાપ ના સંસ્કાર થી સમજાય
એની વર્તુંણક થી વાહવાહ થાય
એની આજુબાજુના મિત્રો ની સોબત થી કસોટી થાય

હવે મીત્રો ની પસંદગી કેવીરીતે થાય?
એક તો લંગોટિયા મિત્રોને કડી ના ભૂલી જવાય
એની ગરીબી નો ઉપહાસ કદો ના કરાય
બસ દોસ્તી નો સંબધ દોસ્તી થી જ નિભાવાય।

દોસ્તી ની પરખ નાપરખા નાં હોય
સમૃધ્ધિ માં કદી મનુષ્ય સરખા ના હોય
તમારું અંગત અને આગવું વ્યક્તિત્વ હોવું સ્વાભાવિક છે
ટકોર અને તેની સંમજણ એ માર્મિક વિષય છે. .

આપણે શું લખ્યું અને બીજા શું સમજ્યા?
એનાથી વાદવિવાદ ઘણા સર્જ્યા
આપણે લખવાથી દુર ના રહી શકીએ
બીજાની શક્તિ આપણે ના પારખી શકીએ।

આ વિષય બુદ્ધિમતા નો છે
એક બીજા વચ્ચે ની વધતી ખાઈ અથવા વિષમતા નો છે
સમજે તો પણ ઠીક અને ના સમજે તો પણ આવકાર્ય
આપણને હોવું જોઈએ ય સઘળું સ્વીકાર્ય

Saturday, March 5, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 March 2016

આ વિષય બુદ્ધિમતા નો છે એક બીજા વચ્ચે ની વધતી ખાઈ અથવા વિષમતા નો છે સમજે તો પણ ઠીક અને ના સમજે તો પણ આવકાર્ય આપણને હોવું જોઈએ ય સઘળું સ્વીકાર્ય

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success