સુખદ વિચાર Sukhad Poem by Mehta Hasmukh Amathaal

સુખદ વિચાર Sukhad

સુખદ વિચાર

કેટલું સરળ છે જીવન
જાણે જીવંત એક ઉપવન
અમારું સહિયારું એક ઉદ્યાન
સદા ખુશી થી થાય કામ મહાન।

દિવસ ઉગે એમના નામ થી
પવિત્ર નામના ઉચ્ચારણ થી
ભલે દર્શન કરવા ના જવાય સદેહે
પણ કરુણામય ઝરણું વહે અંતરમાંહે।

ખબર ના પડે કે ક્યારે પ્રભાત થયું!
બસ ઉઠ્યાં એટલે પ્રભુ નું સ્મરણ થયું
બહાર સ્વાન મિત્રો ટકટકી લગાવી બેઠા હોય
મારે એમને એકપછી એક વાટકો દૂધ આપવાનું હોય।

કેટલો બધો આનંદ હૈયા માં ઉપજે
સાચી કમાણી નો અર્થ જો કોઈ સમજે
એમની આંખો સદા આશીર્વાદ વરસાવતી હોય
બસ આપણે ખાલી એમની સતાવતી ભૂખ જ જોવાની હોય।

બસ ભગવાને બોલીજ નથી આપી
પણ મને સમજાય ભાષા કાલી કાલી
ખુબજ કેહવા મથે ' તમારો કેટલો કેટલો આભાર'
ક્યારે છૂટશે આ જન્માર।

અમારા પાસેવાળા બેન ધોકો લઈને એમને નિર્દયપણે ફટકારે
કૂતરાનો જીવ નીકળી જાય અને તે જોરજોર થી ચિત્કારે
મારું મન અંદર થી હાહાકાર કરી ઉઠે
હે મનુષ્ય! તને કેમે નસીબ થાય છે રોટલો મોઢે

બધા કહેછે ' આ એમનો છેલ્લો અવતાર'
પછી ધારણ થશે મનુષ્યઅવતાર
કોણ જાણે શું હશે એનો આકાર અને કેમે થશે સાકાર!
મને અસંખ્ય આવે એમના માટે સુખદ વિચાર।

સુખદ વિચાર Sukhad
Monday, July 31, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

સુખદ વિચાર કેટલું સરળ છે જીવન જાણે જીવંત એક ઉપવન અમારું સહિયારું એક ઉદ્યાન સદા ખુશી થી થાય કામ મહાન। દિવસ ઉગે એમના નામ થી પવિત્ર નામના ઉચ્ચારણ થી ભલે દર્શન કરવા ના જવાય સદેહે પણ કરુણામય ઝરણું વહે અંતરમાંહે। ખબર ના પડે કે ક્યારે પ્રભાત થયું! બસ ઉઠ્યાં એટલે પ્રભુ નું સ્મરણ થયું બહાર સ્વાન મિત્રો ટકટકી લગાવી બેઠા હોય મારે એમને એકપછી એક વાટકો દૂધ આપવાનું હોય। કેટલો બધો આનંદ હૈયા માં ઉપજે સાચી કમાણી નો અર્થ જો કોઈ સમજે એમની આંખો સદા આશીર્વાદ વરસાવતી હોય બધા કહેછે આ એમનો છેલ્લો અવતાર પછી ધારણ થશે મનુષ્યઅવતાર કોણ જાણે શું હશે એનો આકાર અને કેમે થશે સાકાર! મને અસંખ્ય આવે એમના માટે સુખદ વિચાર।

0 0 Reply

welcoem ajay goswami Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome er nikhil vaghela Like · Reply · 1 · Just now Manage

0 0 Reply

welcome prakash dave Like · Reply · 1 · 1 min

0 0 Reply

elcoem tribhovan panchal Like · Reply · 1 · 1 min Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 03 August 2017

1 · 4 hrs Manage Hasmukh Mehta Hasmukh Mehta welcome ramesh chndra nayi Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · Just now · Edited

0 0 Reply
Mehta Hasmukh Amathalal 03 August 2017

welcome kirit shah Like · Reply · 1 · Just now Manage

0 0 Reply
Mehta Hasmukh Amathalal 03 August 2017

welcome arun v babu Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 August 2017

welcome hariom barot Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 August 2017

welcome hariom barot Like · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success