વહુ ઉવાચ....Vahu Uvaach Poem by Mehta Hasmukh Amathaal

વહુ ઉવાચ....Vahu Uvaach

Rating: 5.0

તમેં રહ્યા મારા સાસુજી
ટોણા મહેણા નાં મને મારો જી
હું તો માનું તમને માતાજી
હેત દીકરી સમાન મને દેશો જી।

તમે રહ્યા મારા સસરાજી
પિતા સમાન તમને માનું જી
લાડ પિયર નાં બધા છોડ્યા જી
મોકો સેવાનો મને દેશો જી।

તને રહ્યા મારા નંણદી જી
ચાડી કદી નાં મારી કરશો જી
હું થઈશ તમારી નાની બેનબા જી
મોટી બેન નો પ્યાર મને દેશો જી। વહુ ઉવાચ

તમે રહ્યા મારા દેવર જી
ભાભી નું માંન મને દેશો જી
હું તો આપીશ માતા સમાન હેત જી
માતા સમાન મને ગણશો જી।તમે રહ્યા

તમે રહ્યા મારા માસીજી
સાસુમાના મોટા બહેન જી
સાસુમાને થોડો બોધ દેજો જી
ભૂલચૂક થઇ જાય તો માફ કરશો જી।તમે રહ્યા

તમે રહ્યા મારા પરણ્યા જી
સાથ ફેરા લીધા છે સાથ જી
લગન ના બોલ ને પુરા કરજો જી.
ભવસાગર ને સાથે તરવો જી।તમે રહ્યા

તમે રહ્યા કંથ નાં મામાજી.
સાસુમાં નાં માનીતાં ભાઈ જી
સીખ કાન માં થોડી દેજો જી
મારા મન માં આછું નાં લાવે જી। તમે રહ્યા

તમે રહ્યા મારા દેવર જી
ભાભી નું માંન મને દેશો જી
હું તો આપીશ માતા સમાન હેત જી
માતા સમાન મને ગણશો જી। તમે રહ્યા

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 04 February 2014

Seen by 3 Tejash Doshi likes this. Hasmukh Mehta welcome a few seconds ago · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success