યોગ્ય વિકલ્પ
યોગ્ય વિકલ્પ હોય ઉપલબ્ધ
તો થઇ જાય બધા સ્તબ્ધ
સ્ત્રોત થઇ જાય આસાન
બધા માને તેનો પાડ કે એહસાન।
સફળતા ની ચાવી તમારા હાથ માં
યોગ્યતા પુરવાર કરવાનું તમારા હાથ માં
જો હોય રસ્તા ખુલ્લા અને મન હોય મોકળું
નસીબ કદી ના લાગે ખારું કે સાંકડું।
સંબંધ અને વાણિજ્ય સાથે ના ચાલે
બંને ને સાથે તોલો એ ના ચાલે
સંબંધમાં ઓટ આવી જાય
જો એમાં જરાપણ ચૂક થઇ જાય।
સામે ના હરીફ ને ઓછો ના આંકો
તેના પર હંમેશા સંબંધ આરપાર નો રાખો
તેને પણ લાગે કે સંબંધ એ જુદી વસ્તુ છે
સંબંધમાં ઓટ આવી જાય એવું બંધન સસ્તું છે।
ના આપો એવો મોકો
કે ફાવી જાય લેભાગું લોકો
તમને ફેંકી દે ઊંડી ગર્તા માં
કરી જાય સોદો સસ્તા માં।
l x Pradipta Panda So nice a message sir Unlike · Reply · 1 · 31 mins today
ના આપો એવો મોકો કે ફાવી જાય લેભાગું લોકો તમને ફેંકી દે ઊંડી ગર્તા માં કરી જાય સોદો સસ્તા માં।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Very Nice Lines Saheb. vikram singh today by