સંવિધાન આપણુંજ બનાવેલ છે Samvidhan Poem by Mehta Hasmukh Amathaal

સંવિધાન આપણુંજ બનાવેલ છે Samvidhan

સંવિધાન આપણુંજ બનાવેલ છે


નથી મળી આઝાદી ભેટ માં
કેટલા બધા હોમાયા છે ચપેટ માં
મા ભરતી ને વંદન
હવે આપણે ઉભર્યા છે થઇ ચંદન।

અહોભાગ્ય અમારા, ગુલામી ગઈ
પણ ખોટી માનસિકતા આવી ગઈ
દેશ જાય ખાડા માં અને લોકો થાય ભિખારી
આતો કેવી છે કલ્પના અને થિયોરી।

આપણ ને બધુજ મફત જોઈએ
રહેવા ઘર અને ખાવા અનાજ પણ મફત જોઈએ
આગળ વધવું નથી અને વધવા દેવા નથી
પારકા લોકો ને આપણે સમાવવા નથી।

આ નાત, જાત, પાત કે પછી ધર્મ
આપણે નોતરીએ છીએ વિનાશ અને અધર્મ
રજવાડા જતા રહ્યા અને ગરીબ મટી ગયા
જે હતા તે પણ ગાયબ થઇ ગયા અને બીજાના ઘર ભરાઈ ગયા।

રાજકોષ ની ખાધ વધી રહી છે
રાજકીય પક્ષો ની ભૂખ વધી રહી છે
ન્યાયપાલિકા મુખ વખોડી ને જોઈ રહી છે
તેના અધિકાર માં છે છતાં લોકો ને પીડાતા જોઈ રહી છે।

સંવિધાન આપણુંજ બનાવેલ છે
વટવૃક્ષ પર ચડતી એક વેલ છે
આપણે જ જતન કરવાનું છે
અને તેના મૂલ્યો ને સાચવવાનું છે।

સંવિધાન આપણુંજ બનાવેલ છે  Samvidhan
Wednesday, January 25, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 25 January 2017

સંવિધાન આપણુંજ બનાવેલ છે વટવૃક્ષ પર ચડતી એક વેલ છે આપણે જ જતન કરવાનું છે અને તેના મૂલ્યો ને સાચવવાનું છે।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 January 2017

સંવિધાન આપણુંજ બનાવેલ છે વટવૃક્ષ પર ચડતી એક વેલ છે આપણે જ જતન કરવાનું છે અને તેના મૂલ્યો ને સાચવવાનું છે।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 January 2017

Sayda Layla Sayda Layla No automatic alt text available. Unlike · Reply · 1 · 1 min

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 January 2017

welcome tribhovan panchal Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 January 2017

welcome devilal patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 January 2017

welcome james w stanfield Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 January 2017

welcome nacny denniss Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 January 2017

Sayda Layla Survived the Republic of India, I offer my congratulations, greetings, greetings of peace to the country India🌿 Image may contain: flower and plant Unlike · Reply · 1 · 1 min

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success