અધૂરું છે... Poem by jitesh shah

અધૂરું છે...

Rating: 3.5


જેવી રીતે,

મા વગર સંસાર અધૂરો છે,

જળ વગર જીવન અધૂરું છે,

સૂર વગર તાલ અધૂરો છે,

વૃક્ષ વગર છાયા અધૂરી છે,

ગુરૂ વગર જ્ઞાન અધૂરું છે,

ફૂલો વગર સુગંધી અધૂરી છે,

તેવી રીતે,

કવિ વગર કાવ્ય અધૂરું છે..

Wednesday, May 7, 2014
Topic(s) of this poem: art
POET'S NOTES ABOUT THE POEM
the story of anybody has not live without support
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
jitesh shah

jitesh shah

Ahmedabad, Gujarat, India
Close
Error Success