જય જિનેન્દ્ર ગુરુવાર,26 ડિસેમ્બર 2019 જય જિનેન્દ્ર ... Read full text
જય જિનેન્દ્ર ગુરુવાર,26 ડિસેમ્બર 2019 જય જિનેન્દ્ર આપણો મંત્ર નવકાર નું સ્મરણ જીવન જીવંત રહે આમરણ સ્વાસ્થ્ય સાથે સકુશળ રહો અમારું બધાનું તમારી પ્રત્યે માન હંમેશા પ્રતિષ્ઠા મળી અને સન્માન રહો સકુશળ અને સન્માનિત અમારી બધાની પ્રાર્થના કે રહો દીર્ઘાતીત હસમુખ અમથાલાલ મેહતા Hasmukh Amathalal
Delivering Poems Around The World
Poems are the property of their respective owners. All information has been reproduced here for educational and informational purposes to benefit site visitors, and is provided at no charge...
3/16/2026 9:35:43 AM # 1.0.0