સમય જ સાથ ન હોય Poem by KIRTI SHAH

સમય જ સાથ ન હોય

સમય જ સાથ ન હોય

તને સમય નથી
એતો મારો સમય નથી
એવીતો કઈ વાત બગડી
કોક કહે તમારો સબંધ નથી
માનું છું કે સૌ ઉગતા સૂર્ય પૂજે
વળી સંધ્યાને કાળ અર્પે
અરે ગુમાવ્યું છે મેં મને
તું શીદને વિરહ કરે
આતો સમય સાથે વિહરી
સમય પસાર કરવાનો
પણ, સમયજ સારો ન હોય
ત્યાં ન કોઈ સરળ કોય
ન દોષ તારો કોઈ
સમય જ સાથ ન હોય

Saturday, December 19, 2015
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success