એક એક વહેવાર Poem by KIRTI SHAH

એક એક વહેવાર

એક મેક ને મળવાનું
અનેક પ્રસંગો
ખાવું પીવું કે પહેરવેશ
વ્યક્તિગત, કુટુમ્બીક કે સામાજિક
દરેક જગ્યાએ પરિસ્થિતિ
સંજોગો મુજબ, રીવાજ અને સીન્ધાંત મુજબ
ક્યાય પણ કોઈ અપેક્ષા વગર
ખબર પણ ના પડે
સરળતાથી પાર પડતા પ્રસંગો
ફક્ત જોવી આર્થિક બાબત ને લગતી મહેનત
એમાય શક્ય બચત, ચડતી ને પડતી
સરળ સરતી જિંદગી....
આજે ...એ ગેરહાજરી.....
એ જ નાની મોટી વાતો
લાગે પહાડ સમી સમસ્યા
કેવું કવચ હતું મને, તેમાંથી પસાર થતા
જાણે કોઈ માર્ગે હિમ પડ્યો
હેબ્તાય, સામનો કેમ કરવો..
કેવો લાચાર...
એક મોત કેટલા કમોત

Saturday, December 19, 2015
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success